________________
૧૦૪
આગમપોત. તેના આધારે માનવાના? તે. શાસ્ત્રના અંગે. શાસ્ત્રને માનનારે મનુષ્ય તે દેવને માનનાર ગણાય. જેને શાસો નથી માનવા, શાને ઉડાડવા છે તે દેવને માને તે કલિપત દેવને માનનાર ગણાય. પણ નથી, પણ મારા કરે છે તે કયારે બોલાય તે ખેને લીધે હેય ત્યારે, શાને ન માને તે દેવને માને તે તે
- શાને માને તે દેવ માનનારા ગણાય. આગમને આદર જેને હેય તે જિનેશ્વરને માનનાર ગણાય. પણ શાસ્ત્રને ઉડાવનારા તે દેવને કલ્પિત ગણનારા ગણાય. સાક્ષી જુઠે લબાડ છે પણ કહી ગયે છે તે મારે કબુલ. તેમ અહિં શાસ્ત્રો તારે માનવા નથી, પંચાંગી માનવી નથી, પછી દેવને માને કલ્પનાથી, પણ શાસ્ત્રથી નહિ, જેમ દેવ બધાના પરોક્ષ છે. છતાં પિતાના શાસ્ત્રોના આધારે પિતાના શાસ્ત્રોને આધારે પિતાના દેવોને માની શકે છે.
જેને જિનેશ્વરને માને તે આગમોના આધારે જ્યારે દેવ-ગુરૂ આગમને અંગે મનાય છે. જેને આગમને આદર કર્યો હોય તે દેવને માનવાને લાયક, પણ જેને આગમને આદર નથી કર્યો, તે તે દેવને કલ્પિત માનનારા ગણાય. શાસ્ત્રને ઓળખાવનારા, ઉથાપનારા, બેટા માનનારા તે દેવને માને તે કલ્પિત ગણાય. ગુરૂને ગુરૂ તરીકે, તેમની સેવાનું સ્વરૂપ, ફળ શાસ્ત્રને આધારે માનવાનું પણ શાસ્ત્ર ન માન્યા, તેને તે ગુરૂ વિગેરે માનવાને હક નહિ.
શાસ્ત્રને નહિ માનનાર તે કે ગણાય તે નાસ્તિકથી અધમ તમારે છેક પંચિંદિયમાં–‘વરદાયનુત્તો” પાંચ મહાવ્રત ધરનારા શાસ્ત્રી માને તેને આ તેમજ તેને રૂછામિ નામનો પણ શાસ્ત્રો ઉથાપે તેને શું? દયા કરી સાચું બોલ્યા તે લાભ થયે તે તમે દેખ્યું. જેને શાસ્ત્ર નથી માનવા તેને દયા સત્ય પવિત્રતામાં ધર્મ માનવાને કયાં? માટે હરિભદ્ર સૂરિ કહે છે દેવ ગુરૂ ધર્મને માનનારે કોણ? અંતરાત્મા હિતની ઈચ્છાવાળે તે આગમને આદરવાળે હેય તે મોક્ષ પામશે.