________________
વ.૪પુ, ૨
આત્મા જ્ઞાન સ્વરૂપ કેમ ?
શ્રમણ ભગવાન મહાવીર મહારાજે તે આત્માને અસંખ્યાત અશાના સમુદાય રૂપે માન્યા છે, એટલું જ નહિં પણ તે આત્માને જ્ઞાન સ્વરૂપજ માનેલે છે, અને એજ કારણથી શ્રમણ ભગવાન મહાવીર મહારાજા સવ` આત્માઓને સČજ્ઞ સ્વરૂપ યુક્તિ-પુરસર જણાવી શકયા છે.
જ્ઞાન સ્વરૂપ આત્મા હોય તેાજ કૈવલ્ય સભવે
જો આત્માને સર્વજ્ઞ માનવામાં ન આવે. ઈંદ્રિય અને પદાથ ના ક્રમિક સયાગને આધારે જ જ્ઞાનવાળા થાય છે. એમ માનવામાં આવે તે અતીત અને અનાગત કાળના પદાર્થોનું જ્ઞાન કાઈને પણ થઈ શકે જ નહિ', એટલે કહેવું જોઈશે કે ભગવાન મહાવીર દેવના શાસનને હિસાબે આત્માનું જ્ઞાન સ્ત્રરૂપપણું હાવાથી આત્મ સર્વજ્ઞ થઈ શકે અને અન્ય મત પ્રમાણે કોઈપણ આત્મા કોઈપણુ કાળે સાન થઈ શકે નહીં.
આત્મામાં જ્ઞાન ઉત્પાદ્ય કે અભિવ્યજ્ય ?
વળી એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે જેમ જગતના ભૌતિક પદાર્થો પાતપેાતાના સાધને નિયમિત રીતે ઉત્પન્ન થાય છે, તેવી રીતે શિક્ષક અગર શાસ્ત્રાદિના સચાગને પામવાવાળા સર્વ મનુષ્યો એક સરખા જ્ઞાનવાળા થતાં નથી.
જો જ્ઞાનની ઉત્પત્તિમાં કેવળ બાહ્ય સાધના ઉપર જ આધાર રાખવામાં આવે તે જગતના માહ્ય પદાર્થોની માફક નિયમિત ઉત્પત્તિ અને સ્થિતિ વિગેરે થવાજ જોઈએ એટલું જ .નહિં પણ જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ સવ જીવાને તે જ્ઞાનની એક સરખી સ્થિતિ હાતી નથી, કેટલાક જીવાને ઉત્પન્ન થયેલા જ્ઞાનની ચિરકાલ સ્મૃતિ હાય છે, કેટલાકને અલ્પકાલીન સ્મૃતિ હૈાય છે. કેટલાકેાને નિયમિત સ્મૃતિ હોય છે. કેટલાકેાને અનિયમિત સ્મૃતિ હાય છે. અનુભવથી જ્ઞાનને ગુણુ અને આવા માનવાની જરૂર.