SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યાત શ્રમણુ ભગવાન્ મહાવીર મહારાજાએ વિસ્તારેલું તત્ત્વજ્ઞાન (પુ. ૧ પા. ૧૩ થી થાલુ ) समणे भगवं महावीरे तत्तसम्भूअभावं आघवेह दंसेर निदंसेह જૈનદર્શનમાં ગુરૂની જવાબદારી. જગતભરમાં સર્વ આસ્તિકવગ દુનિયાદારીની માયાજ જાળ છેડીને કેવળ મક્ષ મેળવવાની ઝંખનાથી સાધનામાર્ગે મુસાફરી કરનારને જ વાસ્તવિક રીતે ગુરૂ માને છે. એમાં બે મત છે જ નહિં, પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ મનેરથ માત્રથી કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. તેવી જ રીતે અન્ય સાધન કે અસાધન પ્રવૃત્તિ કરવાથી કાયસિદ્ધિ થઈ શકતી નથી. વીર નિ, સ ૨૪૯૬ વિ. સ. ૨૦૧૬ ક આગમા સ ૧૯ વર્ષ –૪ પુર માક્ષ સાધવાવાળાઓને મેક્ષની મુસાફરી કરવા પહેલા અન્ય દ્રોહ અને સ્વમમત્ત્વ એ એના સવથા પરિહાર કરવા જ પડે એવી માન્યતામાં કાઈ પણ વિચારવંત આસ્તિક વિરાધ કરી શકે જ નહિં અને દરેક સ્માસ્તિક શાસ્ત્રકારાએ પણ એકી વચને એ વાત કબુલ કરેલી જ છે અને કબુલ કરવી પડે તેમ છે કે દ્રોહ અને મમત્વની જવાલામાંથી બહાર નિકળ્યા સિવાય મેાક્ષની મુસાફરી બનતી જ નથી; }
SR No.540004
Book TitleAgam Jyot 1969 Varsh 04
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1969
Total Pages340
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy