________________
આગમજ્યોત વેગળી મૂકી તે મરીચિપરિવ્રાજકે કપિલરાજકુમારને જણાવ્યું કે
વિહા! રિષિ ષિ એટલે હે કપિલ! અહીં પણ છે અને અહીં પણ છે.”
પિનું રહસ્ય
સામાન્ય રીતે આ વાક્યને અર્થ જૈન માર્ગમાં પણ ધર્મ છે અને પરિવ્રાજક માર્ગમાં પણ ધર્મ છે એ કરવામાં આવે છે, પણ આ અર્થ કરતાં તે મરીચિની દશા પૂર્વાપર વ્યાઘાતવાળી થાય, કેમકે તેજ મરીચિપરિવ્રાજકે ભગવાન જિનેશ્વરના મતમાં વતવાવાળા સાધુઓમાં સંપૂર્ણ ધર્મ છે એમ અનેક વખત જાહેર કર્યું છે, અને સાથે એ પણ જાહેર કર્યું જ છે કે હું એ ઉત્તમ એવા સંપૂર્ણ સંચમધર્મથી પતિત થયેલ છું. આવી અનેક વખત તેજ કાળમાં પ્રરૂપણ થએલી હોવાથી પિતે તે પ્રરૂપણાની વિરૂદ્ધ બેલે એ યુક્તિયુક્ત નથી એટલું જ નહિ પણ સંભવિત પણ નથી, અને તેથી આચાર્ય મહારાજ મલયગિરિજીએ “ ' પદને જે અર્થ કર્યો છે, તે વધારે અનુકૂળ થઈ શકશે.
આચાર્ય મહારાજ મલયગિરિજીએ શ્રી આવશ્યકનિર્યુક્તિની ટકામાં જિને એવો અર્થ કર્યો છે કે “ભગવાન ઋષભદેવજના અને સન્માર્ગવત મુનિઓના આચારમાં સંપૂર્ણ ધર્મ છે. આવી રીતે ભગવાન તીર્થંકર અને સન્માર્ગવતી મુનિઓના આચારને શબ્દથી સૂચવવા સાથે તેમાં સંપૂર્ણ ધર્મપણું સૂચવ્યું છે. શ્રી ભગવતી સૂત્રના ઘંતિ નત્તિ , હરિ નમન એ સૂત્રના અર્થમાં સ્થિતિની જ ઉપર પ્રશ્નકાર ભગવાન ગૌતમસ્વામીજીથી ભિન્ન એવા ત્રિલોકનાથ શ્રમણ ભગવાન મહાવી મહારાજના આત્માને નિર્દેશ કરવામાં આવ્યું છે, તેવી રીતે અહીં પણ
ત્તિ શબ્બી તે મરીચિ અને કપિલથી દૂર રહેલે એ સંપૂર્ણ દમણમાર્ગ લેવામાં આવે છે, અને સંપૂર્ણ શ્રમણમાર્ગ સ્થાને શબ્દથી લીધેલ હોવાથી તેમાં સંપૂર્ણ ધર્મ પ્રથમથી જ દેશના