________________
४८
આગમત જો કે તે દેવપૂજાદિ ઋદ્ધિ દેખીને થએલે પ્રતિબંધ માત્ર માર્ગની ઉત્તમતા જણાવવા પુરત જ ઉપયોગી હોય અને જીવાજીવાદિકના
યાદિકપણાને બોધ માર્ગમાં પ્રવેશ કર્યા પછી મેળવ્યું હોય, તે તેમાં પણ આશ્ચર્ય નથી. શ્રી તીર્થંકર પ્રભુની ત્રાદિની સર્વોપરિના
ઉપર પ્રમાણે જણાવેલ શાસ્ત્રીય વસ્તુને પ્રસ્તુત પોપકારવૃત્તિના - પ્રકરણમાં જે ઉતારીએ તે કયા રૂપે તીર્થકર મહારાજાની ઋદ્ધિની મહત્તા મરીચિકુમારે ધારી હતી એ સંબંધી સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાથી એમ પણ કહી શકાય કે ચક્રવતિ પણાની ગાદ્ધિ જે જગતમાં પરમ ઉત્કૃષ્ટ ઋદ્ધિપણે ગણાય છે, તે ઋદ્ધિના ભેગવનારને જે કે સંતોષ આપનારી છે, પણ તે ચકવર્તી જેવી ઋદ્ધિને મહાન ભગવટે અન્યને કઈ પણ અંશે ઉપકારક થતું નથી. અર્થાત્ ચક્રવર્તીની અદ્ધિને ભોગવટે કરનાર જીવ માત્ર પિતાના આત્માને મહાન ઋદ્ધિને ભક્તા માને છે, પણ તે ઋદ્ધિ એક અંશે પણ જગતના જીવને ઉપયોગી થતી નથી. ત્યારે આ તીર્થંકરપણાની ઋદ્ધિ જોગવનાર મહાપુરુષ સામાન્ય વ્યંતર, ભવનપતિ કે જ્યોતિષ્ક જ નહિ પણ વૈમાનિક સરખા સર્વોત્કૃષ્ટ દેવતાઓ પિતાના નાયકે સાથે હજારે વખત સેવામાં હાજર થાય, તે પણ તે ત્રિલેકનાથ ભગવાન તીર્થકરોના એક રૂંવાડામાં પણ તે ચારે નિકાયના દેવતાઓ અને તેમના ઇદ્રોની સેવાના ભેગવટાને આનંદ કે અભિમાન હેતું નથી. ચક્રવર્તીઓને પિતાની અદ્ધિના ભગવટાને કે આનંદ અને અભિમાન હોય છે? તે સમજવાની ઇચ્છાવાળાએ સ્નાન માટે તૈયાર થએલા સનતકુમાર ચક્રવતીના બે દેવતા પ્રત્યે કહેલા રાજસભામાં આવીને રૂપની ઋદ્ધિ જેવાના વચને યાદ કરવા.
આવી રીતે જ્યારે ચક્રવર્તી પણાની ઋદ્ધિ માત્ર ઉદરંભરીપણાના દૂષણથી દૂષિત છે, ત્યારે રિલેકનાથ તીર્થકરની ઋદ્ધિ એક અંશે પણ ઉદરભરીપણાના દેષવાળી નથી.