________________
પુસ્તક ૧-લું
ખરેખર નયસારે મધ્યાહ્નકાળ થયા પછી પોતે ભોજન કરવાની તૈયારી કરેલી હોય, તે સમયે અચાનક સાઈબ્રણ મુનિઓ આવી ચડે તેમને ઉલ્લાસ પૂર્વક વહેરાવે અને અનેક ગાઉ સુધી માર્ગ બતાવવા માટે મુસાફરી કરે, આ બધું તેમના પરોપકારીપણને અત્યંત ઉચ્ચ દશામાં મેલે છે. નયસાર એકલે હતું કે સપરિવાર? આ સ્થાનેશ્રીનેમિચંદ્રસૂરિજીના મહાવીરચરિત્રમાં છે
એવા સ્પષ્ટ પાઠથી તે નયસાર પિતે જ મધ્યાહ્નકાળ સુધી કાષ્ટ કાપતો હતો એમ સ્પષ્ટ થાય છે, અને તે પોતે જ મધ્યાહ સુધી કાષ્ટ કાપવાના પરિશ્રમવાળો હોય તે તે નયસાર કેટલે થાકી ગએલે હવે જોઈએ, એ હકીકત કાષ્ટ કાપનારને દેખનારાઓની ધ્યાન બહાર હોય નહિ, તે તેવી અત્યંત થાકવાળી દશામાં જન કરવા બેઠેલે શ્રી નયસાર વિધમી અને અપરિચિત સાધુઓને દાન આપે અને તે પરિશ્રમ છતાં અનેક ગાઉ સુધી બપોરના સખત તડકામાં સુવિહિત શિરોમણિઓને સાથે સાથે ભેળવવા મુસાફરી કરે, એ શ્રી નયસારની પરેપકારવૃત્તિતાની ખરેખરી કસોટી છે.
આ સ્થાને કેટલાકે શ્રી નયસારને કાષ્ટ કાપવાનું અનુચિત ગણી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ કહેલા એવા પ્રયેગને અર્થ છેદાવતાં એલ કરે એમ આગ્રહ કરે છે, પણ તેઓએ માત્ર તે પ્રગ ઉપર તે નિર્ણય કરતાં fજી ધાતુ ચુરાદિ ગણુમાં
ધીકરણ એટલે દવા અર્થમાં છે એ જે ધ્યાનમાં લીધું હેત તે કાષ્ટ છેદવાની વાતને અયોગ્ય રીતિએ બેટી પાડી, છેદાવનારપણાના અર્થને માટે કદાગ્રહ કરત નહિ.
આ વિષય પ્રયોગની ચર્ચાને નહિ હોવાથી તેને ગૌણ કરી વાચકે તે માત્ર એટલું જ લક્ષમાં લેવાનું છે કે આવી રીતે સખત મહેનત કરી થાકેલે માઈલેની મુસાફરી કરી સુવિહિત શિરોમણિઓને સાથે ભેળવવામાં તત્પર થઈ પોપકારની વૃત્તિમાં પરાકાષ્ઠાએ પહોંચે તે નયસાર હતે.