________________
આગમત મુશ્કેલ પડે છે, તે પછી તે નયસારનું સાર્થમાં ભળી શકે તેવી. રીતના માર્ગને દેખાડવા માટે સાધુ મહાત્માઓની સાથે પ્રયાણ કરવાનું થયું છે તે તેની પરોપકારવૃત્તિ જણાવવા માટે બસ છે.
નયસારની પરેપકાર-વૃત્તિની વિશિષ્ટતાનું રહસ્ય
કેટલાક ગ્રંથકારેએ નયસારની સાથે ઘણા ગાડાં અને નેકરચાકરે હેવાનું સ્પષ્ટપણે જણાવ્યું છે તેને અંગે વિચાર કરીએ તે એ વધારે સ્પષ્ટ થાય છે કે ગાડાં અને નેકરેની ચિંતાને પણ તેણે માર્ગ દેખાડવા રૂપ પર પકારને અંગે ગૌણ કરેલી છે, એટલું જ નહિ પણ વર્તમાનમાં ભાવિક ગણાતા શ્રાવકોએ પણ ત્રિલેકનાથ તીર્થકરની સેવા, ગઠી એવા નેકરને, તરણતારણના કાર્યમાં પ્રવહણ સમાન સાધુ મહાત્માઓની આહારદાનાદિક ભક્તિ રસેઈઓ આદિ નેકર દ્વારા અને પાણી ગાળવું, ધાન્ય વીણવું, શાક શોધવું વિગેરે ધર્મ રાખી શકે તેવાં કાર્યો, ઘાટી કે ભૈયા આદિ નેકર દ્વારા કરતાં નજરે આવે છે, તે પછી તે નયસાર પિતાની સાથેના નેકર ચાકરેને સાધુ મહાત્માઓને માર્ગ દેખાડવાનું નહિ ભળાવતાં પિતે જ જાતે તેઓશ્રીને જે માર્ગ દેખાડવા જાય છે, તે જ તેમની પરોપકાર વૃત્તિની વિશિષ્ટતા જણાવે છે.
નયસારની આ જાતની પરેપકારવૃત્તિની વિશિષ્ટતાના કારણે સાધુ મહાત્માઓને તે નયસાર ધર્મ પામવાને લાયક લાગે અને માર્ગે ચાલતાં પણ ધર્મોપદેશ દેવાનું એગ્ય જણાયું; કેમકે તે નયસારની ધર્મોપદેશને માટે ગ્યતા જાણવા માટે બીજી કોઈ પ્રવૃત્તિ થઈ હોય તેવું શાસ્ત્રમાં વિધાન દેખાતું નથી, અને અપરિચિત અને વિધમી છતાં દાન દેવાની થએલી બુદ્ધિ એ સામાન્ય પરોપકાર વૃત્તિ જણાવનારી હોય અને આ માર્ગ દેખાડવાની પ્રવૃત્તિ વિશેષ ઉપકારને જણાવનારી થાય, ને તેથી સાધુ મહાત્માઓને નયસારની ધર્મગ્યતા લાગે તે કાંઈ આશ્ચર્ય નથી.