________________
૫૪
આગમ યાત
રાજ્યની ઉત્પત્તિને આશ્રયીને જે રહ્યા તે બધા ક્ષત્રિયા કહેવાયા. બાકી શાક કરવાવાળા રૂદન કરવાવાળા ક્ષુદ્રો કહેવાયા. એટલે એ જાતિ ઉત્પન્ન થઈ. (રાજયની મર્યાદા ન માનનારને શેાક-રૂદન હાય તે સ્વાભાવિક છે.)
હવે જ્યારે અગ્નિની ઉત્પત્તિ થઇ, ત્યારે લુહાર-કુંભાર આદિ શિલ્પીએ થયા. અને વાણિજ્ય (વેપાર) વૃત્તિ જન્મી એટલે વૈશ્ય કહેવાયા. જેથી ત્રણ જાતિ થઈ.
ત્યાર બાદ જ્યારે ઋષભદેવજી ભગવાને સ`સાર છેડી ત્યાગ સ્વીકાર્યાં. અને કેવળજ્ઞાન મેળવ્યું.
ત્યારે ભરત ચક્રવર્તી પ્રસંગને પામીને સાધર્મિક ભક્તિનું માહાત્મ્ય સમજી પેાતાના રસેાડે જમવા માટે આમંત્રેલા શ્રાવકાને કાકિણી રત્નથી ચિહ્નિત કર્યાં. (દશન-જ્ઞાન-ચારિત્રધારક બનાવ્યા. ) અને રત્નાની જનેાઇ આપી. ત્યારથી તે માણે કહેવાયા. તે જ માહણા (શ્રાવકે) અપભ્રં’શ ભાષાથી બ્રાહ્મણ થયા.
આ બધી વાતના પુરાવા શ્રી આવશ્યક આદિ ગ્રંથાથી પણ મળી શકે છે.
આ પ્રમાણે મૂળ ચાર જાતિઓ છે. અને લેાક ૨૧ મામાં ‘‘વારે ચડઘા માળતો ચ” એ પદથી નિશ્ચિત થાય છે. બાકી આ કથન પ્રસંગે સાત વર્ણ અને નવ વંતરની ઉત્પત્તિ વગેરે જેવું હાય તા શ્ર્લાક ૨૦ થી ૨૫ સુધી જોઇ લેવું. (તેને વ્યવહારમાં સાત નારૂ ને નવ કારૂ કહે છે.) તેમાં નિષાદ, ચંડાળ, શ્વપાક વગેરે શબ્દો હરિજન શબ્દને સાર્થક કરનારા છે.
પ્રશ્ન ૨-હરિજના પ્રભુ મંદિરમાં કે તીર્થાંમાં દન કરવા ગયા છે કે નથી ગયા ? એવા કેાઇ શાસ્ત્રીય ઉલ્લેખ છે ખરા ?
ઉત્તર-હા. ઉપદેશ તર’ગિણી ગ્રંથ (પાના ૨૦૨)માં (માત`ગ એટલે ચંડાલાનાં) હિરજનાના ભેગા થએલા સમુદાય સંધ બની શ્રીસિદ્ધા ચલજીની યાત્રા માટે આવ્યે. પણ તે વખતના આચાર્યંના સમજાવવાથી આ તીને સ્પર્શ કરવા કે તી-ભક્તોની લાગણી