SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજાક પણ દશને પગમાં વસ્તુસ્વરૂપને નિર્ણય નથી. તેથી તેને પ્રમાણભૂત ન કહેવાય. દર્શને પગથી સામાન્યપણે જણાયેલ પદાર્થને જ વિશેષ રૂપે ભાન થઈ નિર્ણય જ્ઞાનથી થાય છે. प्रतिप्राणि सुखाउनुभवक्षममाहारादिक्षमं च ज्ञानं संसारिणा मावश्यक, अन्यथाऽजीवत्त्वं जीवस्य स्यात् , न च तद भवति, ततोऽवश्यमनन्ततमभागस्योद्घाटनता नित्यं । " શ્રી તત્વાર્થ સૂત્ર અધ્યાય પ્રથમ સૂત્ર ૨૦ માં ઉપર આ ટિ૫ણ જણાય છે. દરેક પ્રાણીમાં સુખાદિને અનુભવ અને આહારદિને લગતી જ્ઞાન હેય છે જ! નહીં તે જીવનું અજીવપણું થઈ જાય, તે થતું નથી, તેથી અનંતમે ભાગ જીવમાત્રને સદા ખુલે જ હોય તે વાત નિશ્ચિત લાગે છે. “સુફુવ મેદનપુરા” ચિરિ (શ્રીનંદીસૂત્ર) ઈત્તe न तु साधकं, तेन तारतम्येनावारकः सर्ववारकः पटल इति न विपरीतं नोद्यं, यत्किञ्चिदव्यक्तवर्णमयाहाराङ्गीकारो हि शानसत्तासाधनं वनस्पत्यादौ, स च श्रुतजन्य इति साद्यादिश्रुतविचारे अक्षरानन्त भागविचारः ॥ શ્રી નંદીસૂત્રમાં જણાવાયેલ “સુફ્યુરિ દેzતમુર” ની વાત માત્ર દ્રષ્ટાન્ત રૂપ છે. પણ કંઈ સાધક દ્રઢ પ્રમાણ નથી, તેથી આવરણ તરતમતાથી આવરે, પણ વધારે ન આવરે, તેથી અક્ષરને અનંતજ ભાગ ખુલે કેમ? એમ વિપરીત તક ન કરે. કેમકે દ્રષ્ટાંત બધા એકદેશી જ હોય, તેથી ગમે તેટલા ગાઢવાદળેના આવરણ હોય, છતાં જેમ સૂર્યની પ્રભા હેય જ તે રીતે આત્માનું જ્ઞાન સર્વથા કે વધુ અવરાય જ નહીં.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy