________________
આગમત જગા ઉપર શેઠે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમા મુકાવી દીધી અને આ રીતે પેલા છોકરાને બારણાંમાંથી નીકળતાં અને પેસતાં હમેશાં શ્રી જિનેશ્વર દેવના દર્શન થવા લાગ્યા! આ જે કે તીવ્ર અરૂચિ સામે નર્યો બળાત્કાર છે, પિલે છોકરે શ્રી જિનેશ્વરને દેવ તરીકે નથી માનતે, પણ તે છતાં પિતા તેને ધર્મ પમાડવાના પ્રયત્ન કરે છે! આવા પ્રયત્ન જરૂર વંદનીય છે. મર્મ જાણ્યા વિના સારીચીજના વિરોધીઓ ભાવદિયાને પાત્ર છે
આને જ વિરોધ જેએ મગશેલીયા જેવા હોય તેઓ જ કરી શકે, બીજા નહિ! મગરોળી ફાટે ત્યારે તે કોઈને થતું નથી મગશેળીયે બકવા લાગ્યું કે કેની તાકાત છે અને એ છે કરે! તરત પુષ્પરાવર્તની વૃષ્ટિ થઈ! પણ વૃષ્ટિ થતાં જ મગરોળી ધૂળમાં દટાઈ ગયે! વર્ષો બંધ થઈ એટલે પાછે નીકળે ! ન ભેદાયે કે ન ભીંજાયે અને વળી ઉપરથી મશ્કરી કરવા લાગે! આવા મગ શેલીયા આજે પણ બહુ છે. પિતાનામાં ધર્મની રૂચિ નથી અને બીજા ધર્મ પમાડવાના યત્ન કરે છે તેની હાંસી કરે છે! આવાને મગશેળીયા માનીને જ આપણે જતા કરવા જોઈએ ! શ્રેણી–પુત્ર મત્સ્ય તરીકે ઉપ - શેઠે ઘણું ઘણું પરિશ્રમ વેઠયા, પુષ્કળ યત્ન કર્યો, પણ બંદા પકડેલું પૂંછડું છેડે તેવા ન હતા! શ્રાવક કુળમાં જન્મ સંસ્કારી અને સુધમ પિતા એટલી બધી સંપત્તિ કે પાપ આચરીને પૈસે પિદા કરવાની તે વૃત્તિ પણ ન થાય! વૈમાનિક દેવતાની સ્થિતિ મેળવી શકે તે સુંદર યુગ હેવા છતાં એ અકર્મીએ તેને લાભ ન લીધું. અને પરિણામ એ આવ્યું કે એ માછલામાં-સ્વયંભૂરમણ (છેલ) સમુદ્રમાં જળચર તરીકે ઉપજે. મસ્યને થયેલું જાતિ સ્મરણુજ્ઞાન
અસંખ્યાત જન ઉપર તી છીલેકના છેલ્લા સમુદ્રમાં તે જળચર માછલાની સ્થિતિને પામ્યા. હવે તે માછલાની સ્થિતિ મળી છે,