________________
પુસ્તક ૩-જુ
પN ધણ કે આપણને ખોટું લાગ્યું છે અથવા ઠેષ થયે છે, એવી આસા. મીઓ ખેળીને હજાર મનુષ્યમાંથી એક પણ મનુષ્ય પત્ર લખતે હોય એમ જણાતું નથી. ક્ષમાપનાના લખાયેલ પાને પણ દુરૂપયેગ
વળી કેવળ ખમવા-ખમાવવાની બુદ્ધિના ઈરાદાથી જ જે પત્ર વ્યવહાર કરવામાં આવે છે, તે પત્રવ્યવહાર પણ ઘણું જેને ખમવવાનું કાર્ય તે દૂર રહ્યું, પણ તેજ પત્રનું લખવું જે ઉત્તર ન આવે તે વૈરવિધની અગ્નિને સળગાવનારું થાય છે. તે સળગાવનાર મનુષ્યની એટલી પણ બુદ્ધિ નથી પહોંચતી કે જે તે તારી ખમાવવાની પવિત્ર બુદ્ધિથી પત્ર લખ્યો છે, તે પછી તે સામો મનુષ્ય પત્ર લખીને તારા અપરાધની ક્ષમા કરે અગર પત્ર લખ્યા વગર ક્ષમા કરે અથવા તે અણસમજને લીધે કષાયની શાંતિ ન કરી ક્ષમાપના ન કરે, તો પણ તું પિતે ક્ષમાપનાની ક્રિયાને આરાધકજ છે, અને એટલા માટે તેવા મનુષ્યએ ગો ૩વસમરૂ ત ાથિ મારાફના એ વાકય બરોબર ધ્યાનમાં રાખી પિતે ખમાવનાર હોવાથી આરાધક જ છે, તે લક્ષ્યમાં લેવું જોઈએ.
જો એવી રીતે પોતાની આરાધના માટે પિતાને શાંત થવાની જરૂર છે, તે પછી પોતે આપોઆપ શાંત થવું અને જેની સાથે કાંઈ પણ વિરોધ થયેલ હોય તેની ઉપર કરેલી ક્ષમાપનાને કાગળ લખે, પછી તેને પત્ર ન આવે તે પણ પિતે તે સર્વથા આગમને અનુસારે આરાધક જ છે. પત્રવ્યવહારની પ્રથાએ કરેલી ઉપાધિ
વળી આ પર્યુષણ પર્વના ખમતખામણના પત્રને સાધુઓને ત્યાં ઢગ થાય તે તેમની નિરૂપાધિપણની સ્થિતિ સમજનારાઓએ સમજવું જોઈએ કે તે વ્યાજબી થતું નથી, અને જે હકીકત બરોબર સમજવામાં આવશે તે લેખક પિતે પત્ર લખીને પોતે ખમાવવાની ફરજ અદા કરી છે, એમ માનીને આનંદ પામશે. એવા આનંદના કાર્યમાં મુનિમહારાજાએ તરફથી પત્ર કદાચ ન પણ આવે