________________
પુસ્તક ૩-જુ
૩૭ મેક્ષ થાય છે. આ વાત ખરી, છતાં એમાં વિચાર કરવાની જરૂર છે કોઈ પણ શાસ્ત્રકાર સમ્યકત્વ પામ્યા પછી ચાહે તેજ ભવમાં કે ચાહે અર્ધપુદ્ગલના છેડા પરના ભવમાં એકલા સમ્યક્ત્વથી મોક્ષ થાય છે તેમ માનતા નથી. સમ્યક્ત્વ મળ્યું, પછી સમ્યજ્ઞાન કે ચારિત્ર ન મળે ને એકલા સમ્યક્ત્વથી મેક્ષ પામે તેમ કઈ શાસ્ત્ર કહેતું નથી.
સમ્યક્ત્વ પામેલો સમ્યગજ્ઞાન જેડે જ પામે છે. જે ક્ષણે મિથ્યાદર્શન થાય તે જ સમયે સમ્યગાન થાય. જેટલું મતિ શ્રત અજ્ઞાનને વિભંગ હોય તેટલું જ મશ્રિતને અવધિ થાય, તે બધું જ્ઞાનપણે પરિણમે છે. તે પરિણામ સમ્યગદર્શન પામે તે જ સમયે તેમાં સમયને પણ ફેર નહિ. એક સમય પણ સમ્યગ્દષ્ટિ અજ્ઞાની નહેય. જે સમયે મિથ્યાત્વનું સમ્યક્ત્વ થાય તે જ સમયે મતિ, શ્રુત, વિસંગ, અજ્ઞાન મટી મતિ, કૃત, ને અવધિજ્ઞાન થાય. જ્ઞાનનું સમ્યફ-મિથ્યાપણું શું?
અહીં એમ ન ધારવું કે આ તે મારા વાડામાં આવે તે શાહકાર, ન આવે તે ચેર. જ્ઞાનમાં શું ફરક? ઈદ્રિય કેમ નથી? જે પહેલાં સ્પર્શાદિ પદાર્થો જાણે છે તે સમ્યગ્દર્શન પછી પણ જાણે છે. તે પહેલાં અજ્ઞાન હતું ને હવે જ્ઞાન થયું, તે મારા વાડામાં આ તે સાચો, બહાર રહ્યો તે પેટે એમજ થયુંને? પણ લગીર ઊંડા ઉતરી વિચારો !
એક માણસ ચેરીને બંધ કરે છે. હવે ચેરીના ધંધાવાળાને જે અક્કલ મળી છે, જે ચાલાકી મળી છે, જે ચેપડીઓ વાંચવાથી હશિયારી મળી છે, તે કેવી ગણાય? શ્રાપ સમાન. કેઈ કારણ સંગે તેજ ચાર રક્ષક બન્યા. તે તે વખતે તેની અક્કલ, હશિયારી ને ચાલાકી કેવી ગણાય? જગતને આશીર્વાદ સમાન. સમ્યકજ્ઞાનને મર્મ
એને એજ શક્તિસિંહ મેવાડ ઉજજડ કરવા માંગતો હતે પણ