________________
ELITESHWYCIU
જી
.
દદદદ
s
(આ વિભાગમાં બહુશ્રુત સૂરિપુરંદર, આગમ રહસ્ય વેત્તા આગમ વાચનદાતા પૂ૦ ધ્યાનસ્થ વ૦ આશ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવંતે તે તે પ્રસંગે વિવિધ વિષયો ઉપર આપેલ વ્યાખ્યામાંથી ચુંટીને મહત્વના વ્યાખ્યાને અપાય છે. )
જૈનપણું શું અને શા માટે?
(વિ. સં. ૧૯૮૭ના વૈશાખ...દિને તા. ૨-૫-'૩૧ શુક્ર વારના મંગલ પ્રભાતે અમદાવાદ પાછીયાની પળમાં મંગલાચરણરૂપે ફરમાવેલ વ્યાખ્યાન યોગ્ય સુધારા સાથે અહીં અપાય છે.
આ વ્યાખ્યાનની મૂળ નકલ પૂર આગમઆચાર્ય દેવશ્રીના નિકટના અંતેવાસી તેમજ પૂ. આગમેદેવશ્રીની વાણીને લિપિબદ્ધ કરવામાં સિદ્ધહસ્ત પૂ૦ શાસન પ્રભાવક શાંતમૂર્તિ વિદ્વદર્ય આ૦ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી મળી છે. )
सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नोति ।
दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति नजन्म ॥ ભવિતવ્યતા ક્યાં ?
શાસ્ત્રકાર મહારાજા શ્રી ઉમાસ્વાતિજી વાચકપ્રવર ભવ્ય જીના ઉપકાર માટે જણાવે છે કે –