________________
આગમત તે બાકીના પાંત્રીસ ભેદ તે બચ્ચા, એમ ધારવું વ્યાજબી નથી!!! - કેમ કે જળવાય તે છત્રીશ ભેદે જળવાય અને બગડે. તે એક ભેદથી, આ રીતે પચ્ચની વિશુદ્ધિને આધાર આચારના વ્યવસ્થિત પાલન ઉપર છે. અનાચારનો ત્યાગ પણ જરૂરી છે
આચાર સંબંધી ગફલત થવા ન પામે એ માટે જ્ઞાનીઓએ પચ્ચની વિશુદ્ધિ માટે આચાર–પાલનના મહત્ત્વની જેમ આચારના વજનની પણ મુખ્યતા જણાવી છે.
અનાચાર એટલે આચારની મર્યાદાઓની બેદરકારી, તે દૂર કરવાને પ્રયત્ન, આચારશુદ્ધિનું પ્રધાન અંગ બને છે.
આ રીતે થતું પચ્ચ વિશુદ્ધ બને છે, ટકે છે, સાનુબંધ બને છે, અને પરાકેટિએ પહોંચી ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત કરાવે છે.
આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-પચ્ચ૦ની વિશુદ્ધિને આધાર જેમ આચાર શુદ્ધિ ઉપર તેમ અનાચાર ત્યાગ ઉપર પણ છે. શ્રી મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવનું રહસ્ય
જૂઓ! આ વાત ઉપર શાસ્ત્રીય એક પ્રસંગ સમજવા જેવું છે.
એગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ પ્રભુએ પૂર્વ ભવમાં સ્ત્રી વેદ શી રીતે ઉપાર્યો ? માયાના બળે ને! પણ તે માયા કેવી હતી? ખૂબ જ ગંભીરતાથી વિચારવા જેવું છે. - તેઓશ્રીએ પૂર્વ ભવમાં રાજ્યાવસ્થાને છેડી ઉમંગથી ચઢતે પરિણામે સંયમ સ્વીકાર્યું, છ ગઠીયા ભાઈબંધ સાથે ચારિત્ર માગે ઉત્સાહભેર ધપે છે. એક જે પચ૦ કરે તે બધાએ કરવું આ જાતની મર્યાદા બાંધી. એક-બીજાને ઉત્સાહ વધે, આલંબન મળે તે રીતે તેઓ સારી રીતે સંયમ માર્ગો ધપે છે.
કર્મની વિચિત્રતાને લઈને શ્રી મલ્લિનાથ પ્રભુના જીવના મનમાં વિચાર થયે કે હું રાજકુળમાં જન્મેલે–આ સૌમાં મેટે, પણ તપ આદિમાં તે બધાની સાથે જ દેખાઉ છું, હું જે કરે તે બધા કરે.