SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક રજુ રહેશે! બાકી દઈ જૂનું છે, એટલે હવે આ ઢળતી ઉંમરે મૂળમાંથી જવું મુશ્કેલ છે.”! આદિ. આ ઉપરથી સમજવાની વાત એ છે કે-જૂના બાંધેલા કર્મો જ્યાં સુધી ઉદયાગત પ્રબળ રૂપે ભેગવાતા હોય ત્યાં સુધી નવા કર્મો તુત ફળતા ન દેખાય એ સ્વાભાવિક છે. દણિરાગની વિષમતાનું રહસ્ય. ટૂંકમાં આ બધી વાતને સારાંશ એ છે કે-સાકર ગળી છતાં કડવી અને ફરીયાતું કડવું છતાં ગળ્યું જેમ કેઈ ન કહે તે ગુણને અવગુણ અને અવગુણને ગુણ દષ્ટિરાગવાળે શી રીતે કહે? એ શંકા કદાચ ઉઠે! પણ ઇન્દ્રિયજન્ય સ્થલ વ્યવહારમાં સાકર ગળી અને કરીયાતું કડવું કદાચ મનાય પણ જે ચીજો લાંબા ગાળે અનુભવાય કે અતીન્દ્રિય હોય ત્યાંતે વિચારભેદ થવાની શકયતા છે જ ! એટલે પુણ્ય-પાપ આદિબાબતેમાં વિચારભેદના કારણે માન્યતાના કદાગ્રહથી છતાં ગુણને પણ અવગુણ અને દેખીતા અવગુણને પણ ગુણ તરીકે માનવાની તૈયારી દષ્ટિરાગમાં થાય. આ કારણથી જ કઈ વસ્તુનું યથાર્ય નિરૂપણ કરવા માટે કે કઈ પણ ચીજને ન્યાય-ફેંસલે આપવા માટે પ્રામાણિકતાની ખાસ જરૂર મનાય છે. વસ્તુ વિચારમાં પ્રામાણિકતાની જરૂર પ્રામાણિકતા એટલે પ્રમાણ = જ્ઞાની નિર્દિષ્ટ વિચાર પદ્ધતિ, તેનાથી જે જણાય તેને સ્વીકારવાની તૈયારી. અર્થાત-જેનું કે હૈયું રાગે રંગાયેલું ન હોય કે દ્વેષથી દૂષિત ન હોય, તેથજ અજ્ઞાનથી વાસિત ન હોય તે પ્રામાણિક આ ભાગ્યશાળી વસ્તુના નિરૂપણમાં પિતાની ટૂંકી બુદ્ધિના માનદંડથી ડેબાણ ઊભું ન કરે, પણ યથાર્થ રીતે વસ્તુને વિચારવાની પદ્ધતિને પ્રમાણભૂત શી વસ્તુને સમજવા મથે.
SR No.540003
Book TitleAgam Jyot 1968 Varsh 03
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1968
Total Pages312
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy