________________
'આગમત કે તે સિવાયના દેશેવાળા જેનેતરે શું સમજીને ઉપરની વાત બોલતા હશે? જૈનેતરએ યાદ રાખવું જોઈએ કે તેમણે માનેલા પવિત્રતમ એવા કાશી સ્થાનમાં પણ લાખો મનુષ્ય ઉભા ને ઉભા કરવતથી વહેરી નાખવામાં આવ્યા અને તેમાં વળી ધર્મ મનાયે, તથા પ્રતિવર્ષ લાખ સ્ત્રીઓને સતીના રિવાજને નામે બ્રિટિશ પ્રજાનું સામ્રાજ્ય ન હેતું થયું ત્યાં સુધી ચિતામાં બાળી નાખી અને તેમાં કઈક અનુપમ ધર્મ ગણાળે. આવી લોકપ્રવૃત્તિથી મનુષ્યની હત્યા કરીને કે કરવાની ક્રિયા કરીને જેનેતરે જ ધર્મ માનતા આવ્યા હતા અને ધર્મને નામે જ દુષ્ટતમ એવા રિવાજને ફેલાવતા હતા. વળી યજ્ઞ અને દશેરાને નામે તે લાખે બકરા, પાડા વગેરે જાનવરોને કરેલ વધ જૈનેતરને જ ભાગે આવે છે એટલે તેઓ નાના જીવને પણ બચાવતા નથી તેમ મોટા જીવને પણ બચાવનારા નથી એ દીવા જેવી હકીકત છે. બે ઇકિયાદિક છાના બચાવ માટે અન્ય ધમીઓને
નછ પ્રયત્ન છતાં એટલું તે કહેવું જ જોઈએ કે જે ગેધન આદિ ઢોરને નાશ કરનારી જાતિઓની સાથે અસ્પૃશ્યતા રાખતા હતા તે સર્વ મહાજનેએ બેઇદ્રિય આદિ નાના જીવના બચાવને માટે સર્વ સાધારણ કેઈ પણ ઉપાય જેલે નથી. છતાં તે બે ઇન્દ્રિયાદિક જેની જિંદગીના નાશને હિંસા તરીકે ગણવવા જૈનેતર સિદ્ધાંત પણ તૈયાર છે, અને તેથી તે જૈનેતર સિદ્ધાંતેએ હાડકા વિનાના જે જે હેય તે જ ગાડું ભરાય તેટલા મરી જાય છે તેનું પ્રાયશ્ચિત નાશ કરવા માટે ગાયત્રીના જાપ વિગેરેને ઉપદેશ કરેલ છે અને તેમ કરીને સૂક્ષમ બે ઇઢિયાદિક જીવના પણ બચાવ માટે અત્યંત અલ્પ પણ પ્રયત્ન તેઓએ હિંસા ગણાવીને કર્યો છે તેમાં બે મત થઈ શકે એમ નથી. છ જવનિકાયની દયાને જણાવનાર જૈનશાસન
છતાં પૃથિવીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય જેવા સ્થાવરને પણ જી તરીકે અને સુખદુઃખની લાગણીવાળા