________________
પુસ્તક ૧-લું
- જગતમાં પણ અનુભવાય છે કે ભવિષ્યમાં દરિદ્રપણામાં જીવન ગુજારનારે મનુષ્ય પણ છે કે શ્રીમાનને ઘેર ઉત્પન્ન થાય છે તે જરૂર તેટલા કાળમાં લાભાંતરાયના પશમવાળે માનો જ જોઈએ. તેવી રીતે અહીં પણ ઘર્મના ફળ તરીકે મોક્ષને નહિ પામનારે અગર ઘણું લાંબે કાળે પામનારે હોય તે પણ તેને મળેલી ધર્મકરણ તે જીવની શ્રેષ્ઠતા જણાવવા માટે બસ છે. અભવ્ય આદિની ધર્મક્રિયાનું રહસ્ય
આજ કારણથી અભવ્યમિચ્છાણિઓને પણ સામાન્યવતની ક્રિયા, આણુવ્રતની ક્રિયા કે મહાવ્રતની ક્રિયામાં દેષભાગીપણું માન્યું નથી. જે આવી દ્રવ્યક્રિયા દેષ પૂર્વક હોત તે ગુણઠાણની પરિણતિ વગરના અભવ્ય, દુર્ભવ્ય કે મિથ્યાષ્ટિ જેને તે તે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરેની ક્રિયાઓ કરવાથી પેટે આડંબર ગણી દેવલેક વિગેરેની પ્રાપ્તિ સૂત્રકારો કહેત નહિ, પણ જેમ જેમ વધારે પ્રક્રિયા કરે તેમ તેમ વધારે ધૂર્તતાવાળે ગઈ અધિક દુતિએ જવાવાળો કહેવો જોઈએ, પણ તેમ ન જણાવતાં અભવ્ય, દુર્ભવ્ય કે મિાદષ્ટિને પણ જેમ જેમ દ્રવ્યકિયાની વૃદ્ધિ હોય છે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ માની ઉંચા ઉંચા દેવલેકની પ્રાપ્તિ માનવામાં આવે છે. સમગ્રના નાશ પ્રસંગે અર્ધના રક્ષણનો પ્રયત્ન કર,
આ ઉપરથી એટલી વાત તે ચોક્કસ માનવી પડશે કે અન્ય ઉદ્દેશે, અનુદ્દેશે કે વિરૂદ્ધ ઉદ્દેશે, કરાતી ધર્મક્રિયા કર્મના લઘુપણાને અંગે હવા સાથે ભવિષ્યમાં પુણ્યની પ્રબળતાને કરાવનારી છે, અને તેથી તિરિક્ત તરીકે ગણાતી આવી ધર્મક્રિયામાં સુધારા ભલે કરવાના હોય પણ છોડવા લાયક તે નથી જ, અને આજ કારણથી આ લોકને અપાયથી ડરીને કે સંપત્તિની પ્રાપ્તિ માટે કરાતી પાપની વિરતિ રેકવામાં આવતી નથી, તથા શાસ્ત્રોમાં પણ દેવકાદિકની પ્રાપ્તિ માટે થતા વ્રતનિયમે પણ કરાવવામાં