SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર કા શ કિ ય પરમ તારક પૂ॰ ગચ્છાધિપતિજીના નિર્દેશાનુસાર પૂ॰ આગમા શ્રીના સાહિત્યનું પ્રકાશન કરનારી અમારી સ ંસ્થાનું ગૌરવ વધારનાર આ તાત્ત્વિક ત્રૈમાસિકનું પ્રકાશન દેવગુરૂ કૃપાએ બે વર્ષથી થઈ રહ્યું છે જેને તત્ત્વરૂચિ જિજ્ઞાસુઓએ હાર્દિક રીતે આવકાયુ છે, તે અમારે મન આનંદની વાત છે. આના પ્રકાશનમાં નિઃસ્વાથ ભાવે સેવા આપનાર શેઠ શ્રી સારાભાઇ પા. ગજરાવાલા (‘નીલધારા 'એલીસબ્રીજ, અમદાવાદ–૬) તથા મહેસાણા આગમજ્યાત કાર્યાલયના સંચાલક શ્રી કીર્તિભાઈ ફુલચંદ શાહ ( દિલીપ નેવેલ્ટીટાસવાળા ) તેમજ આિ સહયોગ આપનારા તે તે શ્રી સ`ઘા-પુણ્યાત્માઓના ધર્મપ્રેમની સફ અનુમાદના બીજા વર્ષીની વિદાય વેળાએ કરીએ છીએ. વિદ્વાન અને સામાન્ય જનતાને ઉપયાગી પૂ॰ આગમે॰શ્રીન સાહિત્યમાંથી ચૂંટીને વ્યવસ્થિત સંપાદન કરી આપનાર પૂ॰ સૂર્યોંદય સાગરજી મ॰ તથા પૂર્વ અભયસાગરજી મ૰ તેમજ આર્થિક સહાય માટે ઉપદેશ-પ્રેરણા આપનાર શ્રમણ સંઘના ચરણામાં કૃતજ્ઞતા ભા ભૂરિભૂરિ શ્રદ્ધાપનતમસ્તકે વંદના પૂર્ણાંક અમેા હાર્દિક બહુમાનાંજલિ સમર્પિત કરીએ છીએ. છેવટે ચાગ્ય ધ્યાન-તકેદારી રાખવા છતાં મુદ્રણદોષ, દૃષ્ટિષ આદિથી પ્રકાશનમાં રહી જતી ક્ષતિએ અને અકે માકલવા વગેરેન વ્યવસ્થામાં ચાકસાઇની ખામીથી રહેતી ત્રુટીઓ બદલ-હવેથી ન થાય તેના ધ્યાન સાથે હાર્દિક ક્ષમા માંગીએ છીએ. નિવેદ્યક રમણલાલ જેચંદભાઈ શાહ મુખ્ય કાર્યવાહક આગમાદ્વારક ગ્રંથમાળા કપડવંજ તા. કે, વિ॰ સ’૦ ૨૦૨૩માં પ્રાપ્ત આર્થિક સહાય આપનારાઓની શુભ નામાવલિ ત્રીજા વર્ષના પ્રથમ અંકમાં આપવાનું રાખ્યું છે.
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy