________________
આગમત ગ્રહ થતું નથી” એ (તત્વાર્થ અ. ૧, સૂ૦ ૧૦ના) વચનથી, ચક્ષુને સ્પર્શરૂપ વ્યંજનાવગ્રહ નથી, આ પ્રમાણે વચન છતાં આગમમાં “રિક જવહુariકહીને સૂર્ય ચક્ષુ-સ્પર્શમાં જલદી આવે છે, એ વચન વડે વ્યંજનાવગ્રહ કેમ કહેવાય છે?
ઉત્તર-તે કથન સ્પર્શન-ઈદ્રિયનું તમામ ઇંદ્રિયની સાથે વ્યાપીપણું જણાવવા માટેનું છે. અને તે સ્પશન ઈન્દ્રિય, રસના વગેરે ઈન્દ્રિયમાં વ્યાપેલી છે. એથી સૂર્ય ઉદય પામે છતે તેને તાપ, દેખનારની ચક્ષુને સ્પર્શે જ છે. એથી સૂર્યના તાપનું શીઘગામી પણું ધ્વનિત થાય છે. ઊંચે રહેલા પણ સૂર્યની તાપક્ષેત્રમાં જ દષ્ટિપથની પ્રાપ્તિ જણાવે છે.
“બધાને મેરૂ પર્વત ઉત્તરમાં છે એ (આચારાંગ નિર્યુક્તિકારનું) વચન પણ સૂર્યની તા૫દિશાની અપેક્ષાએ જ છે.
સ્વછંદ પ્રવૃત્તિ સંસાર વૃદ્ધિનું કારણ समइयवित्ती सवा,
સાવ ક્ષત્તિ મવટાવ ! तित्थयसद्यसेण वि,
तत्तओ सा तददेसा ॥ ભાવાર્થ-પિતાની મતિ-કલ્પનાથી કરાતી બધી પ્રવૃત્તિ આજ્ઞા બાહ્ય અને સંસાર વધારનારી થાય છે.
ભલે તીર્થકર દેવના ઉદ્દેશ્યથી પણ કરાની હાય, પણ ખરેખર તે તીર્થકર દેવની ભક્તિ ન કહેવાય.
–પૂ આ શ્રી હરિભદ્રસુરીશ્વરજી મ.