________________
४०
આગમજ્જાત
'
**
પ્રકરણમા “ તે (મતિજ્ઞાન) ઇન્દ્રિય અને અનિન્દ્રિયના કારણથી થાય એમ હાઇ મતિજ્ઞાન મન નિમિત્તે પણ થાય પણ શ્રુતજ્ઞાન તા મનથી જ થાય” આ જાતના નિશ્ચય થાય છે, પણ આવશ્યકચૂર્ણિ વગેરેથી “ દ્રવ્યશ્રુત મુકીને બાકીના શ્રોત્ર-ઈંદ્રિયના ઉપલ`ભ (જ્ઞાન) અને શેષ ઇંદ્રિયાના અક્ષરના ઉપલભ (જ્ઞાન)એ શ્રુતજ્ઞાન છે, એમ કહીને શ્રુત પણ ઇંદ્રિય અને અનિન્દ્રિયથી થાય છે, એમ નિશ્ચિત થાય છે, તે અહીં કયા માગ આશ્રય કરવા ચેાગ્ય છે?
''
77
ઉત્તર અને માર્ગો આશ્રય કરવા યાગ્ય જ છે. તત્ત્વા કાર મહારાજે અતીન્દ્રિય પદાર્થને જણાવનારુ લેાકાત્તર શ્રુત જ શ્રુતપણે અંગીકાર કર્યુ છે.
ઓજ કારણથી તેઓએ કહ્યું છે કે-‘મતિપૂછ્યું ત' આ સૂત્ર વડે તેઓએ શ્રુતને મતિપૂર્વક જણાવીને પ્રથમ તા તેના બે ભેદ જણાવ્યા અને પછી તે એ ભેદના અનેક અને બાર એમ ભેદ પાડવા. અને તે ભેદો વગેરે પ્રતીતિના વિષય હાવાથી મનના જ વિષય છે. શ્રી આવશ્યકચૂર્ણિકાર મહારાજે પણ પહેલાં તે તે જ
પ્રકારે કહેલુ છે.
આથી તત્ત્વાકાર અને આવશ્યકચૂર્ણિકાર મહારાજ એ અનેના વિરાધ વગરના એક જ માગ છે.
ચૂર્ણિકાર મહારાજે જે ‘સોોિવની’ ‘તુદ્રીવિકે અત્યં’ ‘વધ્રુવોપમે’ ‘લાક્ષઽનક્ષરે’ ‘મૂળાઽમૂદ્દે’ વગેરે જણાવીને મતિ-શ્રુતનું સ્વરૂપ કહ્યું તે લૌકિક શ્રુત‚ àકોત્તર શ્રુત, ગણુતે લેાકેાત્તર ધરાના દ્વાદશાંગી રચવાના કાળ, જખૂસ્વામી વગેરે આચાર્યના કાળ, જ ખૂસ્વામી વગેરે આચાર્યાના પ્રરૂપણા કાળ, શ્રોતાનું અવસ્થાન અક્ષરાનક્ષર ભેદ અને અનુયાગને આશ્રીને યથાયાગ્યપણે ઘટાવવા.
પ્રશ્ન-૧૮ મતિજ્ઞાનના પ્રકારોમાં પ્રથમ વ્યંજન–અવગ્રહ કહેથાય છે, તેમાં અવગ્રહ એટલે કેવા પ્રકારનું જ્ઞાન અને તેનુ દનપૂ`કપણુ કેવી રીતે ઘટે ?