SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત अन्यथा सर्वथा नाशः, केपलावरणस्य न । प्रदेशेन रसेनैव, देशक्षयमृते भवेत् ॥६॥ । હે આચાર્ય ભગવદ્ ! કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું અને બાકીના ચાર જ્ઞાન લાપશમિક ભાવના છે એમ શાસ્ત્રોમાં સંભળાય છે, તેનું શું કારણ? કેમ કે-કેવલજ્ઞાનાવરણીય કર્મ અનુભવવા છતાં દરેક ક્ષણે દરેક જીવ ખપાવે પણ છે. (૧-૨) ઉદયમાં નહીં આવેલ પણ તેને રસ વિશુદ્ધિથી મંદ થાય છે, તે ક્ષાપથમિકભાવ કેવલજ્ઞાનમાં પણ ઘટી શકે ! (૩) જેમ ક્ષાપશમિકભાવના સમ્યક્ત્વમાં મિથ્યાત્વમેહનીયકર્મના પુદ્ગલે મંદ રસવાળા ભગવાય છે, તેમ કેવલજ્ઞાનમાં કેમ નહીં? () જેમ કેવલજ્ઞાનાવરણીય કર્મના અણુઓને દેશથી ક્ષય થાય છે, તે તેના રસને પણ દેશથી નાશ કેમ ન ઘટે? (૫) નહીં તે–એટલે કે રસથી દેશ ક્ષય થયા વિના કેવલજ્ઞાનાવરણીય કર્મને પ્રદેશને સર્વથી ક્ષય શી રીતે થાય? (૬) मत्यादिशानघाताना-मणवः कथमाप्नुयुः? । क्षायिकत्वं न ? यत् पूर्ण-ज्ञाना मत्यादिभिः क्षितौ ॥७॥ सर्वे गणभृतः श्रेष्ठ-मतिश्रुतघरा मताः। પરમાવપશ્ચાતા, પુનર્ષિપુદ્ધિજાટા नोक्तारिक्तं तु मत्यादि, न चैतावन्न लभ्यते । चतुर्णी न, ततः किं ते मतेमिश्रत्वमस्ति भोः ॥९॥ सत्यं त्वदुक्तमेतद्धि, परं नांशेन केवलं । यदेकधैव तत्प्रोक्त-मतो नांशोऽस्य वेद्यते । ॥१०॥ यथाबद्धं केवलेस्या-वरणं वेद्यते ननु । ततः क्षायीपशमिको, भावो नैवात्र सम्मतः ॥११॥ सर्वथाऽस्य क्षयस्तु स्याद्, गुणस्थानप्रभावतः । क्षीणमोहस्य नाऽन्यत्र, गुणस्थानेषु सम्भवी ॥१२॥ વળી મતિજ્ઞાનાવરણીય આદિ ચાર કર્મો ક્ષાવિકભાવે કેમ નહીં?
SR No.540002
Book TitleAgam Jyot 1967 Varsh 02
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1967
Total Pages316
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy