________________
આગમત
ઉપકમાદિનું સ્વરૂપ - વ્યાખ્યય વસ્તુની વ્યવસ્થિત રજુઆત તે ઉપક્રમ ૧. વ્યાખ્યય વાસ્તુના વિવિધ પ્રકારે જણાવી તેમાંના ચક્કસ પ્રકારની વ્યાખ્યા તે નિક્ષેપ ૨. વ્યાખ્યય વસ્તુનું વિવેચન તે અનુગમ ૩. વિવેચન કયા દષ્ટિકણથી કરેલ છે તે નય , 1 ઉપક્રમના બે ભેદ ૧. લોકિક ર. શાસ્ત્રીય, લોકિકમાં નામાદિ અને શાસ્ત્રીયમાં છ અધિકાર,
. નિક્ષેપના બે ભેદ – ૧ ઘનિક્ષેપ, ૨. નામનિષ્પન્ન. નિક્ષેપ ઉપસંહાર
આ બધા ભેમાંથી અહીં કયા ઘટે? અને કયા કયા આચારના ભેદે, અનાચારના ભેદે કયા પ્રકારમાં આવે? વગેરે અધિકાર અગે વર્તમાન,
- તાત્વિક વ્યાખ્યાઓ અવિરતિ એટલે| સત્ કાર્યોમાં પ્રવૃત્તિને અભાવ. કે મિથ્યાત્વ રદર્શન મોહિનીયના ઉદયથી તત્ત્વ 9 પ્રતીતિને અભાવ. A પચ્ચકખાણું = અશુભ પ્રવૃત્તિ ન કરવાના
સંકલ્પ સાથે કરાતી પ્રતિજ્ઞા. ૫. આગમો, આચાર્યશ્રીના તાત્વિક વ્યાખ્યાનમાંથી