________________
૪૬
ઘેાર આશાતનામાં ફસાઇ જાય છે. જિન શાસનમાં કલ્પનાને સ્થાન નથી
આગમજ્જાત
વાત મુદ્દાની એ કે–જિનશાસનમાં કલ્પનાને સ્થાન નથી જ, નહીં તે મટ્ઠક શ્રાવકે પાખડીએને પરાસ્ત કરવા માટે એમ કલ્પનાના ગાળા ગબડાવ્યા હૈાત કે—“ હા ! હા ! ધર્માસ્તિકાય આદિ પાંચને હું જોઇ શકું છું” તા પેલા પાખડીએ ચૂપ થઈ જાત. પશુ એવી કપાલ કલ્પનાઓના પાયા પર સત્ય કદી ટકતું નથી,
તેથી જિનશાસનમાં આપણી મતિદ્રુમ ળતા, છદ્મસ્થતા કે જ્ઞાનની છાશને ઢાંકવા કલ્પનાએથી વસ્તુની વિકૃતિ માન્ય નથી. તેને પ્રસંગે આપણી નબળાઇ સ્વીકારી લેવામાં જ્ઞાનીએના વચનાની પ્રામાણિકતા જળવાય છે.
ઉપસ’હાર
એટલે અહીં પાંચમા અધ્યયનનું નામ આચારજીત કે અના ચારજીત એમાં જરા પણુ અસંગતિ નથી, આ વાત કલ્પનાથી બેસાડી છે એમ નથી, પણ હકીકત છે.
આચાર-અનાચાર અને પરસ્પર સાપેક્ષ છે, તેથી આ અધ્ય ચનમાં કહેવાતી વિગત એક-બીજાને પૂરક હાઈ અન્ને નામ આ અધ્યયનના હાઇ શકે છે.
હવે પછી આચાર પાલન અને અનાચાર વજન શી રીતે કરવું ? તેના શા શા પ્રકારો છે? પચ્ચ.ના સ્વરૂપને સમજવા માટે શું શુ જરૂરી છે ? વગેરે અધિકાર અગ્રે વમાન.....
અવિરતિ=કમ બ ંધનું પ્રધાન દ્વાર. પચ્ચક્ખાણુ=નિરાનું પ્રધાન દ્વાર.