________________
૨૫
પુસ્તક ૨-જુ રાજ ભવ્ય જીના ઉપકારને માટે શ્રી સૂતકૃતાંગના બીજા શ્રતધના પાંચમા અધ્યયનની વ્યાખ્યા કરતાં આગળ સૂચવી ગયા કેચેથા અધ્યામાં શું કહ્યું?
ચોથા અધ્યયનમાં પચ્ચકખાણનું સ્વરૂપ જણાવ્યું, પણ તેમાં નવકારશી વગેરે પચ્ચ. કે તેને આગાર સૂત્રમાં આવતા છે કે ઘરે ૩પ આદિ પદને વિચાર વર્ણ નથી, પણ પાયાની વાત વિચારી હતી કે-પચાની ક્રિયામાં લેકેત્તરતા શી છે?
જેને પચ્ચકખાણમાં મહાવ્રત વગેરે જે જણાવે છે, તેમાં અને જૈનેતરના યમ, નિયમ, કુશલધર્મ, કે શિક્ષા વગેરેની માન્યતામાં જે પાયાને તફાવત છે, તે વિચાર્યો છે. જેને-જેનેતરે વચ્ચે આચારને જ ફરક
જેનેતરે યમ, નિયમ આદિને દાન ધર્મની જેમ સુકૃતની કરણી રૂ૫ શુભાનુષ્ઠાન માને છે, જેને કરવામાં તેઓ ગૌરવ ધરાવે છે, પણ જૈનેની માન્યતાએ તે મહાવ્રત એ દેવું ચૂકવવાની જેમ કર્તવ્યનિષ્ઠાનું સ્વરૂપ છે.
દાન આપનારે અહંકારથી પીડિત થઈ શકે છે, પણ લીધેલું દેવું ભરપાઈ કરનારે કંઈ નવાઈ નથી કરતે, પિતાની ફરજ અદા કરે છે.
આ રીતે મહાવ્રતનું પાલન અનાદિની કારમી અવિરતિમાંથી જીવનને ઉગારવા માટે કર્તવ્યરૂપે જેનેની દષ્ટિએ છે. ત્યારે જેને તરે યમ-નિયમાદિનું પાલન સદનુષ્ઠાન કરવારૂપે પુણ્યનું કાર્ય કર્યાના સંતોષની ભાવનાથી કરે છે. કિયા સરખી છતાં ભાવની વિચિત્રતા
નાણાંની કેથળીમાંથી દાન દેતી વખતે કે દેવું ચુકવતી વખતે પૈસા કાઢવાની ક્રિયા એક સરખી છે, પણ ભાવની દષ્ટિએ તેમાં મેટું અંતર છે.