________________
પુસ્તક ૨જું
તેમ પચ્ચ. રૂપ ધર્મ આત્મ સ્વભાવરૂપ છતાં પાપને ઉદય કે અનાચારની પ્રવૃત્તિ ન હોય તે તે ટકે, માટે જ જ્ઞાનીઓએ જણાવ્યું
“ના રાજા રથત હા મતિ, x xx રિ લાગના વાર્વિનને સ ત્યારથાન મરાષ્ઠિતં મવતિ xxx''
અર્થાત્ પચ્ચ.ની પ્રાપ્તિ આચારના પાલનથી થાય ખરી ! પણ તેનું અર્ખલિત પાલન તે અનાચારના ત્યાગથી થાય. પચ્ચ. પ્રાપ્તિમાં વિશિષ્ટ અધિકારીની મહત્તા
તે હવે મુદ્દાની વાત એ કે-પ્રથમ શંકાકારે ક્રમભંગના દોષની આપત્તિ જણાવેલ કે “અનાચાર ત્યાગની કે આચાર પાલનની વાત ત્રીજા અધ્યયનમાં જણાવવી જોઈએ તેના બદલે પાંચમા અધ્યયનમાં કેમ?” એને ખુલાસે થઈ ગયે કે–પ્રથમ પચ્ચકખાણનું સંવરનિજ સ્વરૂપપણું જણાવ્યા પછી જ આવું વિશિષ્ટ લેકેત્તર પચ્ચ.ની પ્રાપ્તિ માટે અધિકારી બનનારે શું શું કરવું ઘટે? એ અપેક્ષાથી આ (પાંચમા) અધ્યયનમાં આચાર–પાલન કે અનાચાર ત્યાગની વાત વિચારાય છે. પચ્ચ. લેવા કરતાં જાળવવું વધુ મુશ્કેલ
પચ્ચ. પ્રથમ ગુરુ પાસે લેવાય છે, પછી આખી જીંદગી તેને પાળવાનું હોય છે, લગન ચેરીમાં થાય પણ તેને નભાવવાનું આખી જંદગી, આ રીતે પ્રથમ થતી ક્રિયા ચોથા અધ્યયનમાં જણાવીને હવે તેને નભાવવું શી રીતે? એ જણવવા આચાર–અનાચારની વાત આ (પાંચમા) અધ્યામાં વિચારાય છે.
ક્રિયા અંગીકાર કરવાને સમય ઘેડ પણ નભાવવા માટે જ વધુ પ્રયત્ન અને સમય જોઈએ.
ઉપવાસનું પથ્ય. સવારે ગુરૂમહારાજ પાસે લેવાય પણ ચાર પ્રકારના આહારના ત્યાગરૂપે તેને પાળવાની કિયા તે છત્રીશ કલાક કરવી પડે છે.