________________
પુસ્તક ૪-થું દુખ સ્વરૂપ છે, દુખ ફળક છે, દુખની પરંપરા વાળ છે, એને નાશ શુદ્ધ ધર્મથી થાય છે. તે ૨
તે શુદ્ધ ધર્મ પાપ મેહ) કર્મના અપગમ (ક્ષપશમ)થી પ્રાપ્ત થાય છે, અને પાપ (મહનીચ)ને અપગમ તથાભવ્યત્વ આદિના વિપાકથી થાય છે,
ચતુશરણ સ્વીકાર, દુષ્કૃતની ગહ અને સુકૃતની અનુમોદના આ ત્રણ તથાભવ્યત્યાદિના વિપાકનું કારણ છે.
કલ્યાણકામી આત્માએ જ શ્રેષ્ઠ ચતુશરણદિને સ્વીકાર સંક્લેશ (ચિત્તની વ્યાકુલતા) વખતે વારંવાર અને સામાન્યથી માવજ જીવ ત્રણ સંધ્યાએ કર જોઈએ. " ઉત્તમ પુણ્યશાળી, ત્રણ જગતના ગુરૂ, રાગદ્વેષ મહ જેમના ક્ષીણ થઈ ગયા છે, અચિંત્ય ચિંતામણિ જેવા, ભવ સમુદ્રમાં વહાણું સમા, શરણ લેવા લાયક શ્રી અરિહંતભગવંત મારા શરણરૂપ થાઓ. ૩, ૪, ૫, ૬.
प्रक्षीणजन्म-मरणा, कर्माङ्कपरिवर्जिताः ॥ नष्टव्यथाः समस्ताऽर्थ-शान-दर्शनसंयुताः ॥ ७ ॥ सिद्धिस्थिता निरूपम-सुखयुक्ताः कृतार्थकाः ॥ सर्वथा शरणं सिद्धाः, भवन्त्वेते तथा सदा ॥८॥ शान्तगम्भीरमनसः, सावद्ययोगवर्जकाः ॥ પાડવાનgre, givઋસિતતcr | ૨ // पद्माद्याहरणास्थानाः, ध्यानाध्ययनसङ्गताः ॥ સુદ્ધારાવાર સાધવો ને, રાત તરતુ સર્વદા | ૨૦ |
ભાવાર્થ-જન્મ-મરણ જેમના ક્ષીણ થઈ ગયા છે, કર્મના કલંકથી રહિત, પીડા રહિત, સમસ્ત પદાર્થના જ્ઞાન-દર્શનથી સહિત, મુક્તિમાં વિરાજમાન, નિરૂપમ સુખવાલા, કૃતકૃત્ય અને સર્વ રીતે શરણુ લેવા લાયક શ્રી સિદ્ધ ભગવંતે સદા શરણરૂપ થાઓ, . ૭-૮
શાંત અને ગંભીર મનવાળા, સાવદ્ય વેગને ત્યાગ કરનારા.