________________
આગમત
શ્રુતસ્કંધના ચાર અધ્યયનની વ્યાખ્યા કરી ગયા. હવે પાંચમા અધ્યયનની વ્યાખ્યાના પ્રસંગે આગળ જણાવી ગયા કેપાંચમા અધ્યયનની કમસંગતિ
અહીં જે વસ્તુ ગોઠવવામાં આવી છે. તે ચોથા અધ્યયનની વસ્તુ પછી કમસંગતિ ન્યાયે જાણવી, એટલે કે જેમ દુનિયામાં મોતીને હાર હોય અને તેમાં જે કમ પ્રમાણે મેતી ગોઠવ્યા હોય તે તે મોતીના હારની કેટલી કિંમત? ને જે હારમાં જેમ તેમ મોતી પરેવેલાં હોય તેની કિંમત કેટલી? તે રીતે આ પાંચ અધ્યયન ગણધર ભગવાને ગોઠવેલું છે તે કીડીયારાની માફક જેમ આવ્યું તેમ ગોઠવી દીધું છે. કે કહી દીધું છે તેમ નથી પણ પાંચમું અધ્યયન જે સ્થાને બેઠવવાનું હતું તે સ્થાને જ ગોઠવવામાં આવ્યું છે.
હવે પાંચમું શરૂ કરતાં પહેલાં ચેથા અધ્યયનમાં શું કહ્યું છે? અને પાંચમા અધ્યયનમાં શું કહેવાનું છે? ને તે બેય અધ્યયનેને સંબંધ શો છે? તે જે જાણવામાં ન આવે તે વસ્તુસ્થિતિનું ભાન ન થાય. અને “થાન ઠેકાણે પાંચમું અને પાંચમાને ઠેકાણે શું બેઠવ્યું હોય તે શે વાંધો?” આ તક ઉભું થઈ શકે. આંગળીના દષ્ટાને ચેથા-પાંચમાના સંબંધનું નિરૂપણ
જેમ હાથની આંગળીઓમાં કઈ આંગળી કઈ આંગળીને આધારે રહેલી છે? એ વિચારતાં એ માનવું પડે છે કે દરેક આંગળીઓ એક બીજાના સંબંધવાળી છે.
એટલે આંગળીમાં જે મધ્યમાં છે તેને અનામિકા જોડે સંબંધ છે કે તજની જોડે? તે કહેવું પડશે કે એક અપેક્ષાએ તર્જની જોડે અને એક અપેક્ષાએ અનામિકાની જોડે. કેમકે સંગ બેમાં હોય છે. પરંતુ એકમાં સંબંધ રહેતું નથી. સ્યાદ્વાદ દષ્ટિથી વિચારીએ તે સ્પષ્ટ જણાય કે આ સંગ તજનીથી ભિન્ન કે અભિન્ન ? તે સંગ મધ્યમાથી ભિન્ન કે અભિન્ન તેમજ અનામિકાથી ભિન્ન કે અભિન્ન? જે સંગ તજની, મધ્યમ અને અનામિકાથી જુદે