________________
– નમ્ર સૂચના –
કેટલાક સુજ્ઞ વાચકેએ નિખાલસ ભાવે જણાવ્યું છે કે “લખાણ બહુ અઘરું છે. રસપ્રદ નથી, આનંદ પડે તેવું નથી વગેરે.
પૂ આગમ દ્વારકશ્રીની માર્મિક આગમતલસ્પર્શી વિવેચના પદ્ધતિ સાથે શબ્દસૌષ્ઠવકે ભાષાલાલિત્યના નામે અડપલું કરવામાં ખૂબ જ જોખમ છે.
તેથી સુજ્ઞ વાચકે ને સાદર જણાવવાનું કે ખૂબજ મૃતભક્તિથી પ્રેરાઈને નમ્રતાના ભાવ સાથે શાંતિથી જિજ્ઞાસા : પૂર્વ મુનિશ્રાએ વાંચવું. કેટલેક સ્થળે દેખીતા વિરોધાભાસ જેવું અને સાંભળીને ચમકી જઈએ તેવું લખાણ પણ છે, માટે ? ખુબજ ગંભીરતાથી વાંચવા વિનંતિ છે,
કાર્યપાલ “આગમ બતક