________________ KALYAN REG. NO. G.128 આજ આજ ભાઇ. - જૈન શાસન, સંસ્કૃતિ, સંસ્કાર તથા શિક્ષણ અને શ્રદ્ધાના એક માત્ર પ્રચારક ‘કલ્યાણુ” ની લેકપ્રિયતા માટે અમારે કશું કહેવાનું ન હોય ! વિવિધ વિષયેથી સમૃદ્ધ અનેકવિધ સાહિત્યના રસથાળરૂપ ‘કલ્યાણુ’ આજે જ 4500 નકલો પ્રસિદ્ધ કરે છે, જૈન સંઘમાં આ રીતે કેવલ સાહિત્ય સેવાના ઉદ્દેશથી ધામિક ટ્રસ્ટ દ્વારા સેવાભાવી સંચાલકની આત્મીયતાથી પ્રસિધ્ધ થતું આ એક જ માસિક પત્ર છે.. . આવા સેવાભાવી માસિકના તમે ગ્રાહક બની, / જાને ગ્રાહક બનવા જરૂર પ્રેરણા કર ! ) NNNNNNNNNNN જ્ઞાનવિજ્ઞાનની તેજછાયા, વહેતાં ઝરણાં પ્રશ્નોત્તર કણિકા, દેશ અને દુનિયા, જ્ઞાન ગેચરી, મધપૂડો, અનુભવની મેર પરથી, જૈન ભૂગોળ, શંકા સમાધાન, મહામંગલ શ્રી નવકાર ઇત્યાદિ લોકપ્રિય વિભાગે તેમજ ચાલુ બે વાર્તાઓ, તથા અન્ય રસપ્રદ વાત એ, અને મનનીય લેખે ઉપરાંત રશીયન રોકેટ જેવા કિલેલ કરાવત, બાલ, યુવાન, પ્રોઢ તેમજ વૃદ્ધોને એકસરખી રીતે જ્ઞાન સાથે ગમ્મતના પુલગોટા ઉછાળતો " બાલ જગત’ ને કપ્રિય વિભાગ આ બધુ' તમને આનંદ તથા આરામ આપશે ! જેમાં આગામી અકે " વિના પ્રવેશ ફી–અંક હરિફાઈ ' રજૂ થશે, જેને | લાભ લઇ શેાધ સાથે બેધ અને રવાથી સાથે પરમાર્થ મેળો ! જૈન શાસનના એકમાત્ર પ્રતિષ્ઠિત પત્ર " કલ્યાણુ’ ના આજે જ આજ આજ ભાઈ અત્યારે જ ગ્રાહક બને ! વાર્ષિક લવાજમ રૂા. 5-50 (પેન્ડેજ સાથે ) (1) શ્રી કલ્યાણ પ્રકાશન મંદિર ટ્રસ્ટ વઢવાણ શહેર :: (સૌરાષ્ટ) સંપાદક, મુદ્રક અને પ્રકાશક : કીરચંદ જગજીવન શેઠ : મુદ્રણસ્થાન : શ્રી જશવંતસિંહજી પ્રિન્ટીંગ વર્કસ વઢવાણ શહેર : કલ્યાણ પ્રકાશન મંદિર ટ્રસ્ટ માટે વઢવાણ શહેરથી પ્રકાશિત કર્યું.