SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નિઃસ્વાથ સ્નેહ છે, તે પ્રીતિ અકારણ ઉત્કૃષ્ટ અલવતી છે. સમ છે. નિષ્કારણ પ્રીતિ છે, તેમની હાવાથી પ્રકૃષ્ટ શુભ છે. સ અશુભના નાશ કરવા ‘ નમા ' પદ વડે આપણે શ્રી પંચપરમેષ્ઠિએને શરણે જઈએ છીએ. વિશ્વમાં અશુભ ઘણું છે, પરંતુ શુભ તેથી પણ વિશેષ છે. શ્રી પરમેષ્ઠિએના શુભ ભાવ એટલા ખધા પ્રખળ છે કે તેની સામે અનતાનત જીવાનુ અશુભ એકઠું થાય તે પણ પ્રચ`ડ દાવાનલની ચાગળ ઘાસના તૃણુ તુલ્ય છે. ભાવ નમસ્કાર કરવાથી પરમેષ્ઠિને અભય પ્રાપ્ત થાય છે. ઝરણાં પરમાત્મા જયવંતા વાં ૪, સ. ૧૪૭૬ ની આ વાત છે સાત વર્ષના બાળકને પિતાએ નિશાળમાં બેસાડયા. બાળકે શિક્ષકને પૂછ્યું. · આ સંસારનાં અંધનમાંથી મુક્ત થવાના મા મને બતાવે’ શિક્ષક તા આશ્રયથી આ નવા શિષ્યને જોઈ રહ્યા. ‘તું માળક તે વળી મધ અને મેાક્ષની વાતમાં શું સમજે ? • આ ખાળ શિષ્યે વિનયપૂર્વક કહ્યું · મુક્તિની પ્રાપ્તિ માટે મેહને ખાળીને તેની ભસ્મ ખનાવે. તેની શાહિ વડે બુદ્ધિના કાગળ પર પ્રેમની લમથી ગુરુની આજ્ઞા લઈને એવું લખો કે સર્વ જીવાનુ હિત કરનાર અનત શક્તિશાળી પરમાત્મા જયવતા વ. શિષ્ય પાસેથી શિક્ષક આજે નવા પાઠ સ્થાપનાર શીખ્યા. આ બાળક તે શીખ ધર્મના ગુરુ નાનકદેવ ! કલ્યાણ : સપ્ટેમ્બર, ૧૯૬૩ ૬૨૫ ધ ‘ચૈાગ’ શબ્દ યુગ્ ધાતુ ઉપરથી જોડવું એ અથ માં થયા છે. ધને અંગ્રેજીમાં ‘રીલીજીયન ’ Religion કહે છે. આ શબ્દ લેટીન ભાષાના Religion શબ્દ ઉપરથી આવ્યે છે. ‘Religion ’ શબ્દના મૂળ લેટીન શબ્દ ‘Religere' છે. તેને અ • જોડવું ’ to connect ‘ખાંધવુ to bind એ પ્રમાણે થાય છે. , ધ ના વાસ્તવિક અથ આત્મકય ભાવના અને પરમાત્મય ભાવનનું દર્શન જ્ઞાન અને ચારિત્ર છે (to join Man to the Universe and God.) મિથ્યાત્વને લીધે સર્વ જીવાથી રાગદ્વેષ ભાવ છે. સ` જીવા સાથેનું ઐકય અનુભવાયું નથી, આત્મીય ભાવનાના અભાવ છે. અજ્ઞાંનને લીધે પેાતાના શુધ્ધ સ્વરૂપનું ભાન થયું નથી. પરમાત્મકય ભાવનાને અભાવ છે. અભિમાન આવનાર ભાઈએ કહેવા માંડયું, કે અમુક વ્યક્તિને ધનનું અભિમાન છે. અમુક વ્યક્તિને પેાતાના હાદાનું અભિમાન છે, અમુક વ્યક્તિને રૂપનું અભિમાન છે. ત્યાં વચમાં જ એક મહાત્માએ પૂછ્યુ’, ‘પરંતુ તમને શેનું અભિમાન છે તે તા કહે ?? આવનાર ભાઈ ખેલ્યા, ‘મને તેા કાઈ પ્રકારનું લેશમાત્ર અભિમાન નથી. મારા પરિચિતાને પૂછી જૂઓ કે મારા જેવા નિરભિમાની કાણુ છે?' પણાનું તમને અભિમાન છે. એ વાત મહાત્મા માલ્યા, ‘ ભાઇ, આ નિરભિમાન સમજાય છે ? પ્રત્યુત્તર આપવાને બદલે પેલા ભાઇએ સામે પૂછ્યું. પરંતુ મહારાજ, તે પછી તમને શેનુ અસિમાન છે ?? શાંત ભાવે મહાત્મા ખેલ્યા; ‘તમે ઠીક પૂછ્યું. સાંભળે. અતિમાન અને અભિમાનના અભાવને હું જાણી શકું છું એવું અભિમાન હજી મને પુછુ છે.’
SR No.539237
Book TitleKalyan 1963 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages74
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy