SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સેવા એ જીવનનું ભાથું શ્રી સૂર્ય શજી જીવનને અજવાળનાર સેવાભાવ-પરાપકાર ખરેખર ઉત્તમ સદ્દગુણ છે, એવા સેવાભાવી યુવકની કહાણી અહિ રજૂ થાય છે, મનુ ભડભડતી આગમાં ઘ્વીકાકીના પુત્ર નગીનને બચાવવા ઝંપલાવે છે, ને તેને ઇન્ત થાય છે, તેમાં તેના હાથ-પગ નકામાં બને છે, જીવીકાકી મનુને પેાતાને ત્યાં રાખે છે, કલ્યાણુ : વાઁ ૨૦ના પ્રથમ અંકમાં પેજ ૧૭ ઉપર પ્રસિધ્ધ થયેલ વાર્તાના અ ંતિમ ભાગ અહિ પ્રસિધ્ધ થાય છે. લેખકશ્રીની ટુંકી પણ ખાધક મસ્પેશી કથા અવારનવાર ♦ કલ્યાણ ' માં પ્રસિધ્ધ થતી રહેશે. (૩) સા ઘરે ગયા. એ દિવાલા ઊભી ઊભી જોયા કરતી હતી. ખંડીયેર પડેલી દિવાલમાં ધરવકરી જેવું કાંઈ રહ્યું નહતું. ક્ત હતા રાખના ઢગલા. તેના કઇ બાચકા ભયે કામ નહિ લાગે, સૌ વિચારમાં ડૂબી ગયા. અરે! આજના દિવસ પણ નભાવવું ખરૂંને? હવે શું કરવું? " મનુ તરત ખેાહ્યા, બા.....બા,...એક ઉપાય જણાવું ? આ રાખાડી ટાપલામાં ભરીને વેચવા જઈશું, તે તેના બે-ચાર આના મળવાથી આપણે આજના દિવસ નભાવી શકીશું. બરાબર છે. ભાઈ મનુ! આજે તે એ પ્રમાણે કયે જ છૂટકા થશે. ' તે કરવું કેમ ? મનુ કહે, હું તે કાઇ કામમાં લાગુ તેમ નથી. એટલે દુ:ખમાં વધુ દુ:ખ કરાવના છું. પણ એક વાત મને સૂઝે છે આપ કહા તે જણાવું. જીવી કહે; એટા મનુ! તારે જે કહેવું હોય તે કહે, તારો ખેલ અમાને માન્ય છે. તે જ અમારા ઉદ્દાર કર્યાં છે જેથી અમે તારા ઉપકાર જેટલેા માનીએ એટલા એછે છે.' મનુ કહે : બા ! વાત એમ છે કે હું પહેલા જ્યાં ાકરી કરતા હતા તે શેઠ જૈન વાણિયા ખૂબ ધ્યાળુ છે. કાર્યનુ દુ:ખ દેખી રડી પડે છે. મને મહિને પચાસ રૂપિયા આપતા હતા. તમે ત્યાં જાવ અને બધી વાત કરા તે આપણું કાંઈ વળે.’ ત્રણ દિશામાં મચ્છુકાકા, જીવીકાકી અને નગીને ટાપલા ભરીને નીકળી પડયા. ઘેાડી જ વારમાં ત્રણે જણા રાખેાડી વેચી પાછા આવ્યા. નગીનેા એક ટોપલાના ચાર આના, વીકાકી અઢી આનાં અને મછુકાકા દોઢ આને લાવ્યા. બધુ મળી આઠ આના ચાહ-નાસ્તા ચારે જણા ખાવા બેઠા. નથી કોઇને દુઃખ, નથી કોઈને સ ંતાપ. ખાઇને પાણી પીતે, ચારે જણા શાંતિથી સૂઈ ગયા. આરામથી વર્તમાનના વિષમ વાતા. નિવૃત્ત થઈ વિચાર વિનિમયમાં | વરણની વચ્ચે તમારે શાંતિ પથા કે આજના દિવસો | જોઇએ છે ? જો હા, જાણે સવના પસાર થઈ ગયો. | આજથી જ તે વાંચન હવે પછી હ ંમેશ માટે શુ કરવું ? વળી ઘરમાં કે હાંડલા પણ નથી || GE સવાર પડતાં જ જીવીકાકી ધનાશેઠને ત્યાં ગયા. જેવા શેઠ તેવા જ શેઠાણી, શેઠાણીએ પૂછ્યુ કે, એન ! કેમ આવવું થયું ?' શેઠાણી ! શેઠ કયાં છે? મારે શેઠનુ કામ છે.' એસા એન હમણાં જ શેઠ આવશે. કામ હતું તેથી બહાર ગયા છે.' : જવીકાકી બેઠા અને તુરત જ શેઠે આવ્યા. શેઠે પૂછ્યું'; ' કેમ બેન! તમારે શા કારણે આવવું પડયું. - ધનાશેઠ ! આપને ત્યાં નાકરીએ રહેલા મનુએ મને માકલી છે. અને હું આવી છું,’ એમ કહીને જીવીકાકીએ આગ લાગ્યાના વૃતાન્ત શેઠને અથયી આ પર્યુષણાએક વ • કલ્યાણુ ' નું શરૂ ક
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy