SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનશુદ્ધિનું મહત્ત્વનું અંગ ચારિત્ર્ય શ્રી રજનીકાંત પટેલ. જીવનમાં બધુ છે, પણ સચ્ચારિત્ર્ય નથી તે। કાંઇ નથી. પ્રમાણિકતા, નૈતિક પવિત્રતા, ખેલદિલી, તથા સૌજન્ય એ ચારિત્ર્યશુદ્ધિનાં મહત્ત્વના અંગેા છે. મારે સંપત્તિ તથા સત્તાને જ જે રીતે મહત્વ અપાઇ રહ્યું છે; તે ખરેખર જીવનની નખળ છે; આને અંગે ચારિત્ર્યની મહત્તા માટે જાણવા જેવી હકીકત અહિં રજૂ થાય છે. જીવનમાં ચારિત્ર્યની મહત્તા સમજાય તે દૃષ્ટિયે ‘· કલ્યાણુ 'ના વાચકોને માટે ‘જન કલ્યાણ માંથી સારભૂત ઉષ્કૃત કરેલ લેખ અહિં સાભાર રજૂ થાય છે. ભલે ધનવાના પેાતાના ધનમળથી ઉપરની હકીકત સાચી ઠેરવે. પણ હકીકતમાં એ સત્ય નથી. પેાતાના ભડાર ભરવા વિલાયતના રાજા પહેલા જેમ્સે નવીનવાઇની યુક્તિ શેાધી કાઢેલી, જે કોઈ વ્યક્તિ અમુક નાણાં આપતા તેને અમીરઉમરાવની પદવી મળતી. પણ ખજેમ્સ જાણતા હતા કે: ‘હું ગમે તેને અમીર ઉમરાવની પદવી આપી શકું છું,' પણ એને સાચા સજ્જન તે નથી જ મનાવી શકતા.’ સાચા સજ્જન બનવા માટે તે અમીરી સ્વભાવની જરૂર છે. સાચા અમીર એ જ કહે. વાય કે જેના જીવનમાં સત્ય, સદાચાર જેવા “વી ગુણા આપતા હાય. અંગ્રેજીમાં એક સરસ સુભાષિત છે Money is lost nothing is lost, Halth is lost something is lost, Character is lost everything is lost. પૈસા ગુમાવ્યે એણે કાંઈજ ગુમાવ્યું નથી. તંદુરસ્તી ગુમાવી એણે થોડુંઘણું ગુમાવ્યું છે. પશુ ચારિત્ર ગુમાવ્યુ એણેતા ગુમાવ્યુ છે.? આજે તા અવળી ગંગા વહેતી હોય તેમ મેાટા ભાગના માણસાનું લક્ષદુિ પૈસા અની ગયું છે. પૈસા હશે તે બધા ખેલાવશે. માન આપશે. માટે પૈસાને જાળવા. ભલે રાતદિવસના ઉજાગરા વેઠવા પડે, ભલે બિયત બગડે પણ એકવાર પૈસા ભેગા કરી લેવા દા. પાસે પૈસા હશે તે દવા કરીને મિયત સારી કરાશે. પણ પૈસા નહિ હાયા તે ? આજે ચારિત્રના ભાગે, તખયતના ભાગે, લાક પૈસા ભેગા કરવા મડ્યા છે. જેની પાસે પૈસા એ કુલિન, એ વક્તા, એ રૂપાળા. પાંડિત પણ તે અને શ્રોતા પણ તે. ગુણવાન પણ તે. કારણ, આ ગુણા ધનને આશ્રયે રહેલા છે. રાજા શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે, કે પરીક્ષિત સત્યનિષ્ઠ, ન્યાયી, નીતિવાન તેમજ સદાચારી હતા. આથી કલિને એમના રાજ્યમાં ઠરવાનું ઠેકાણું ન મળ્યું. કલિએ પરીક્ષિતને પ્રાથના કરી: ‘મહારાજ, મને રહેવાનું કઈ સ્થાન બતાવે.’ તારું મારા રાજ્યમાં સ્થાન નથી. ‘ત્યારે હું રહું કયાં? મારુ' પણ કયાંક સ્થાન તા હશે ને ?” કલિએ કહ્યુ',
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy