SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ : જ્ઞાન વિજ્ઞાનની તેજછાયા સંયમ શક્તિનું પૂર્ણ પ્રાગટય અને ઉપયાગ એ જ યોગાભ્યાસના ઉદ્દેશ છે. પાપનો ક્ષય યોગબિન્દુ ” માં યાગનું માહાત્મ્ય વર્ણ વતાં કહ્યું છે કે, કોગળિતોષ મહતોષ નિરક્ષિતોઽવ नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या । जातोऽस्मि तेन जनबांधव ! दुःखपात्रं વાત્શિયાઃ પ્રતિષ્ઠન્તિ ન માત્ર શૂન્યાઃ ।। હું લાક હિતકર, હું જનબાંધવ, મે કાઇપણ ભષમાં તમને સાંભળ્યા છતાં પણ, પૂજ્યા છતાં પણ અને જોયા છતાં પણ ભક્તિવડે ચિત્તને વિષે નિશ્ચયથી ધારણ કર્યાં નથી, તેથી કરીને હું દુઃખનુ પાત્ર થયા છું, કારણ કે ભાવરહિત એવી ક્રિયાઓ ફળદાયક થતી નથી. ભાવપૂર્વકની ક્રિયા યોગના ફળને પ્રાપ્ત કરાવશે. પ્રયાગ સિદ્ધ યોગ વિજ્ઞાન પ્રયોગ સિદ્ધ વિજ્ઞાન છે. તેમાં જે વાતનુ વિવરણ છે તે સર્વ અનુભવજન્ય છે. ધ્યાનના અનુભવ જેવા જેવા પ્રકારના જે જે મહાપુરુષાને થયા તેવા પ્રકારે તેમને તેનુ વર્ણીન કર્યુ છે. આજે પણ જો કાઈ સાધક તે પ્રકારે અભ્યાસ કરી શકે તે તેને તે પ્રકારને અનુભવ અવશ્ય પ્રાપ્ત થશે. अक्षरद्वयमप्येत् - च्छ्रयमाण विधानतः । गीतं पापक्षयायो - योगसिद्धौ महात्मभिः ।। યોગ એ શબ્દ એ અક્ષર માત્ર છે, તે પણ તે શબ્દને વિધિપૂર્વક સાંભળનાર, ઉચ્ચારનાર પાપના ક્ષય કરે છે તેમ યાગસિદ્ધ મહાત્માએ વડે ગવાયું છે. યાગનું યોગ એ બે અક્ષરના મંત્રમય શબ્દ છે. આ શબ્દને શ્રદ્ધા અને સર્વગાદિ શુભ ભાવના ઉલ્લાસ પૂર્ણાંક સાંભળનારા તથા શુભભાવયુક્ત ગાન કરનારા પાપને ક્ષય કરે છે. જો યોગ્ય રીતે “ યાગ શબ્દ વડે પાપના ક્ષય થાય તે પરમ ભકિતયેાગ રૂપ શ્રી નમસ્કાર મહામંત્ર વડે સર્વ પાપના ક્ષય થાય તેમાં શું આશ્ચય ! યોગ વડે પુણ્ય પ્રગટે છે, યોગ વડે મોક્ષ પ્રાપ્તિના સર્વ સાધના પ્રાપ્ત થાય છે, યાગ વડે આત્મગુણા પ્રકાશે છે. ** ભાવ પૂર્વની ક્રિયા મેગના સંવિષયોમાં શુકલ ધ્યાનના વિષય ગૂઢતમ છે. યાગનું અંતિમ પગથિયુ ચઢયા પછી શુકલ ધ્યાનનું અનુભૂત જ્ઞાન પ્રાપ્ત થાય છે. શુકલ ધ્યાનની પહેલાં ધર્મધ્યાનની સાધના અનિવાય છે. ચરણુ કરણાનુયાગની પ્રત્યેક ક્રિયામાં યાગનું રહસ્ય ભરેલું છે. આરાધકે આ રહસ્યને સમજવુ પડશે, પાતામાં જાગૃત કરવુ પડશે. ક્રિયા પાઠળના ભાવને સ્પા પડશે. ભાવરહિત એવી ક્રિયા ફળહાયકુ નાહ થાય. શ્રી સિમૅન દાકરસરે કરમાવે છે કે, PHO કોઇ પણ વિષયને સાંભળવા કે વાંચવા માત્રથી સાધન વિધિનું યથાર્થ જ્ઞાન થતુ નથી. જીવનના વ્યવહારમાં સુયોગ્યપણે આ જ્ઞાનના અનુપ્રયોગ કરવા માટે વિધિની સમજણ એવા ભવીએ પાસેથી પ્રાપ્ત કરવી જોઇએ કે જેમતે આ તત્ત્વને જીવનના આચરણમાં મૂકી, વ્યવહારદશામાં લાવી તેની સફળતા પોતાના જીવનમાં પ્રત્યક્ષ કરી હોય. અનેક સાધકો આધ્યાત્મિક વિકાસ માટે બિન્નભિન્ન અનુષ્ઠાન કરતા છતાં તેમાંના ઘણાને તેમની ઈચ્છાનુસાર કુલ પ્રાપ્તિ થતી નથી તેનુ કારણ તે શામાં યાગ્ય માર્ગદર્શનના અભાવ છે. યોગની સાધના અનુભવી સદ્ગુરુની દોરવણી નાચે સુપ્રત થાય છે. હા
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy