________________
ન્યુ સોહામણું પર્વ
સા
હામણી પર્યુષણાપરૂપી દિવ્ય ઉષા ઉગી, અવનીતલ પર કરણા પથરાયાં. નરનારીએ ! સુંદર વસ્ત્રાભૂષણમાં સજ્જ થઇ, દિવ્યભાવનાના અક્ષત પુષ્પોથી સોનલ ઉષાને સત્કાર ! સન્માના ! વધાવા!
હા
સ્ય, રતિ, અરતિ, ભય, શાક, રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓના વિજય કરી. એ પુનિત પથના પ્રવાસીએ ! પર્યુષણાના મંગલકારી દિવસોમાં આત્મ-ગુણના હરીયાળા મેાલને ખીલવા !
મેં નગમતી મુક્તિમ'દિરની મજીલ કેડીએ ડગ ભરનારા એ પથિકા! સુરમ્ય એવા આ પદિવસોમાં, અમારી પ્રવતન, ચૈત્યપરિપાટી, અરૃમતપ, સાધર્મિક વાત્સલ્ય, ક્ષમાપના આદિ વિધવિધ સાધના, આરાધના, ઉપાસના દ્વારા ઉન્નતિના શિખરે ચડી આત્મ જ્યાત જગાવે !
•
નુકશાનકારક કષાયેાની પરિણત્તિને મંદ કરી. આ સાત્ત્વિકજ્ઞાનના પિપાસુઓ! સુધાસદશ કલ્પસૂત્રની વાણીનું અનુપમ પાન કરી, અંતરની કામલ ભૂમિમાં સદ્ગુણરૂપી ખીજ રાપી, આત્માદ્યાનને વિકસાવે !
૫
રમ પવિત્ર શિવમાર્ગના મુસાફરો ! સંધ્યાના ર’ગસમા દેીપ્યમાન આ શ્રેષ્ઠતમ દિવસેામાં પરસ્પર થયેલી ભેદભાવની દુર્ભેદ્ય દિવાલાને તાડી, આંતરિક વૈમનસ્યભાવ દૂર હટાવી, વેર-ઝેરને તિલાંજલિ અપી સ જીજેાને ક્ષમાપના આપે!
હૈ મ્ય સુશોભિત કલ્યાણકર રાહના યાત્રિકા! આજે આપણી ઘડીએ ધન્ય બની ગઈ. સમય ધન્ય બન્યા. દિવસે ધન્ય બની ગયા. ભાગ્યના ચમકતા સિતારે આવા મહાન પૂર્વને આપણે પામી શકયા. તે પ દિવસેને સહુ કોઈ મનમેાહક જિનભક્તિગીતાના સુનિનાદે ભરી દ્યો! ગૃહાંગણાને વિવિધ તપ-જપની રંગાળીવડે પુરી દ્યો ! અને આત્મમંદિરને પૌષધ સામાયિકાદ્ધિ ક્રિયાવડે અજવાળે !
વ્રતમાન કાળના નિકટ ઉપકારી શ્રી વીરવિભુના સતાના !
સદ્દભાગ્યે પ્રાપ્ત થતું સવત્સરી મહાપ એ તે આપણે આંગણે આવેલી સાક્ષાત્ ભાગીરથી છે-ગંગા છે. તે ગંગામાં સ્નાન કરી જીવનને સ્ફટિકરત્ન સમાન નિલ બનાવા !
શ્રી સુધાવિષ