________________
30
લીંબડી : પૂ. પં શ્રી પ્રવિણવિજયજી ગણિવરશ્રીની છે શુભ નિશ્રામાં (વચમાં બેઠેલા દીક્ષાભિલાષી બેન
સવિતાબેન શીવલાલ જેઓએ મા ખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી છે. આજુબાજુ બંને બેનેએ સળ ઉપવાસ કરેલ છે. જેમના નામ જયાબેન શીવલાલ
તથા કેકીલાબેન શીવલાલ
સુરંજના બાબુલાલ-મહેસાણા.
ઉમર વર્ષ ૧૧ પૂ ગુરુમહારાજની પ્રેરણા પામીને આ નાની બહેને શ્રી પર્યુષણ મહાપર્વમાં અઠ્ઠાઈ તપ [ ૮ ઉપવાસ]ની ભવ્ય
આરાધના કરી છે.
ROKUROKO
9 9 9
SEG
(અનુસંધાન સામે પાના ત્રણનું ચાલુ) નષ્ટ થાય છે. પરંતુ આ બધું મારું નહીં પણ પુણ્યનું જ પરિણામ છે એમ સમજીને જે માણસે પુણ્યદયથી પ્રાપ્ત થયેલી સામગ્રીને સદુપયોગ કરે છે તે માણસે માત્ર પોતા પર ઉપકાર કરી જતા નથી, સમાજ પર પણ ઉપકાર કરી જતા હોય છે.
ઘરમાં ધનના ઢગલા પડ્યા હોય, પુણ્યને ઉદયકાળ પુર બહારમાં ચાલતું હોય, જિ સુખની ગુલાબી મસમ ખીલી ઉઠી હોય અને માનવી સુખના નશામાં અંધ બનીને સંપત્તિને દુરુપયોગ કરવા માંડે તે એની જ કુબુદ્ધિના અગ્નિ વડે પુણ્યને વહેલે અંત આવે છે.
જેમ પાપ ભેગવવું ભારે કષ્ટદાયક છે તેમ પુણ્ય ભોગવવું પણ ભારે વિચારમાં મૂકે : હી તેવું છે. કારણ કે પુણ્ય એ પારે છે, પરે પચાવવાનું જે બળ અથવા તે દષ્ટિ ને કિ હોય તે એને વિકાર ભારે હેરાન કરે છે.
પુણ્ય એ અમૃત છે, પરંતુ અમૃત પીનારાઓએ પચાવવાની હોજરી તૈયાર કરવી જ જોઈએ.
આ માટે દરેક માનવી પિતાને મળતી સુખ સમૃદ્ધિને પુણ્યનો ઉદય માનીને છે આ વિનમ્ર બને અને પુણ્યનાં બળને ઉપગ મનને વશ રાખીને કરે તે પુણ્યના ખજાનામાં દિ પુણ્ય જ ઉભરાતું જાય છે.
ORARIOSORGLOSARRORROR!