SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ માંગણી વારવાર તેમણે કરી છે. એએશ્રી કહે છે કે માંગુ છું એટલે હું આપે। પ્રભુ એ આપે મનના અશુભ વિચારા, કાપે પ્રભુ એ કાપે × × X સિદ્ધગિરિનું શરણુ હા, આદિ પ્રભુ સ્મરણુ હા પંડિત હમ મરણુ હા, આપે! પ્રભુ એ આપે × × × જ્યારે આ પંકિતએ લલકારાતી હતી ત્યારે તેમનું મસ્તક ડાલી ઊઠતું હતું. આવી ઉત્તમ ભાવના રગ-રગમાં ભરી હતી માટે જ તેઓશ્રી પડિત મરણે મૃત્યુ પામ્યા હતા. જેમ સ` કાંચળીને મૂકી દે તેમ એએશ્રીએ કાયાની માયાને અળગી કરી હતી. આત્મા અને દેહ જુદો છે એવુ' એમને સાચું ભાન થયું હતું. અને જોનારા પણુ નજરે જોતા હતા કે આ મહાપુરુષને હવે કશાજ સબંધ નથી, ત્યારેજ આવી અસહ્યવેદનામાં આવે અપૂર્વ સમતાભાવ આપણે નિહાળી શકયા-આ કયારે અને–કે જ્યારે જીવનભર જેએ જિનવાણીના રંગથી રંગાયા હાય અધ્યાત્મ રસમાંજ સદા નિમગ્ન હોય. સ્વાધ્યાય ધ્યાનમાંજ સતત્ તત્પર રહ્યા હોય અને હિમુખ દશાને ટાળી અંતર્મુખ બન્યા હાય ત્યારેજ આવી ઉત્તમેાત્તમ દશા આત્માને પ્રાપ્ત થાય છે, આપણે પણ એજ માંગીએ છીએ કે સમાહિવર મુત્તમ' જંતુ સમાહિમરણં ચ ઐહિલાભા અ, વગેરે-વગેરે કલ્યાણ : જાન્યુઆરી ૧૯૬૨ : ૮૫૫ રાગને સહન કરવા સમ થયે। છું.’ આવી અસહ્ય વેદનામાં કદીજ હાયવાય તે શું અરે અરેકાર પણ કર્યો નથી. અપૂર્વ આત્મબળ : આશ્ચયની વાત તેા એ હતી કે માટા મેટા ડાકટરાએ પૂ. ગુરુદેવની કથળતી શારિરીક સ્થિતિ નિહાળી હાથ ધોઇ નાંખ્યા હતા કે હવે અમારા ઉપાય નથી ૨૪ કલાક-માંડ-માંડ કાઢશે. ખચવાની જરાય આશા નથી, આમ અનેક ડૉકટરે એ નિરાશાના સૂર કાઢ્યા હતા પણ આમને આમ ૧ મહિના પસાર થયે હતા ડોકટરી અને જનતા કહેતી કે કેવી રીતે ટકી રહ્યાં છે તેની સમજણ પડતી નથી ખરેખર તેઓશ્રી અપૂર્વ આત્મમળથી જ ટકી રહ્યા હતા. મૃત્યુ એ મહેાત્સવ છે ખરેખર અમને એ જોવા મળ્યું કે મૃત્યુ એ તા મહેાત્સવ છે. મહાપુરુષાનુ મૃત્યુ મહાસવરૂપ હોય છે. મૃત્યુની સામે એમણે મારચા માંડયા હતા, સામી છાતીએ જાણે ઝઝૂમતા ન હાય, કાલે આવતું હેાય તે આજે આવ અને આજે આવતું હાય તે અત્યારે આવ! મૃત્યુથી કાણુ ડરે! કાયરા, માયલા અને પાપી જીવન જીવનારાઓ, એક કવિ કહે છે કે. “ મરનેસે વેા ડરતા હૈ જો પાપી યા અધમી હૈ મૃત્યુથી કાણુ ગભરાય ! પાપી, અધમી, ક્રૂર હિંસક અને દુરાચારી આત્માએ મૃત્યુથી ડરે છે ગભરાય છે, મૂંઝાય છે અને અકળાય છે. કારણ કે તેઓ સમજે છે કે અમે જીવનભર કાળાં કામા કર્યાં છે, કેકને છેતર્યા છે, અધમ આચરા આચર્યાં છે, ક્રૂર અને હિંસક જીવન જીવ્યા છીએ નિર્દોષ અને નિખળ પ્રાણીઓને રંજાડયા છે, જૂઠ,ચારી, જારી અઢારે પાપસ્થાના સેવી જીવનને . તેઓશ્રીની નોંધપાથીના શ્લોકોથી એ જાણવા મળે છે કે, - હું એવા ભયંકર રાગથી ઘેરાયલા છું કે મારી જગ્યાએ જો કાઈ ખીજે હાત તા-પાકે પેષ્ઠ મૂક્ત પશુ અલિહારી છે. જિનશાસનની કે જેના પ્રતાપે. હું એવગેરે
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy