________________
૮૫૪ : પૂ. પાદ પરમગુરૂદેવની અંતિમકાલીન અપ્રતિમ સમાધિ
સંગીતના સૂરા અને ભાવુક જનતાના કંઠેમાંથી નીકળતા ભાવભર્યા એ ગુ ંજારવાથી ચેામેર વાતાવરણ નવકારમંત્રના પવિત્ર નાદથી ગુંજી ઉઠતું હતું. આવું કદીય જોયું નહોતું કદી ય સાંભળ્યું નહોતું અને કદીય અનુભવ્યું નહેતું. આવું ભવ્ય અને દિવ્ય દૃશ્ય નિહાળી સૌનાં ભાવભીનાં હૈયા ગુરુદેવનાં ચરણે નમી પડતાં હતાં.
પૂ. પરમ ગુરુદેવનાં મુખારવિંદથી ફક્તએકજ શબ્દ મુખ્યતયા સાંભળવા મળતા હતા કે ‘ધૂન ચાલુ રાખો.
સારા સારા શ્રીમંતા પણ આવતા હતા અને દર્શન કરી પાવન ખનતા હતા. સૌ સૂરિદેવની અજબ સમતા–અને અપૂર્વ ભાવના નિહાળી આશ્ચર્ય મુગ્ધ બની જતાં હતાં.
આવી અસહ્ય વેદનામાં પણ અમારા જેવાને પણ શરમાવે તેવી અદ્ભૂત સ્મરણશક્તિ તેઓશ્રી છેલ્લી ઘડીએમાં પણ ધરાવતા હતા, એવી તેા એઓશ્રીની સતેજ સ્મરણુશક્તિ હતી. કેવી એમની આત્મસાધના ! કેવી એમની-અપૂર્વ જાગૃતિ !
આટ આટલી અસહ્ય વેદનામાં પણ કાઈ દિવસ ચૂ'કાર કર્યાં નથી, આ જોઈયે કે તે જોઈયે આ નહિ કે તે નહિ. આમ કેમ કો છે. એવા એક શબ્દ પણ નહાતા ઉચ્ચારતા, હૈયાના તારને હલાવી નાંખે એવી વાત તેા એ હતી કે કોઇ બિમાર વ્યક્તિ પાસે અવાજ થતા હાય તા મિમાર–દરદીથી જરાય સહન ન થાય, ‘અરે ભાઈ શાંતિ રાખા, મારાથી નથી ખમાતું.' એમ કદીય તેઓશ્રી
મેલ્યા નથી. બધાય ખંડો સાધુ મહાત્માઓથી અને ભાવુક ભક્તોથી ભર્યો ભર્યો હતા, હજારા ભાવિકે દેશનાથે કીડીયારાની જેમ ઊભરાતા
હતા, અને એમાં એવાય મહાનુભાવા હતા કે ' કયાં શું ખેલવું શું ન ખેલવું. અહી કેમ આવ્યા છીએ. કેવી શિસ્ત રાખવી જોઇએ, ખેલાય કે ન ખેલાય. રાડા પાડીનેય વાત કરનારા આવે, પગથીયા ધમધમ કરતા ચઢે ઉતરે, વાતે વળગે અને મુંબઈ જેવું શહેર એટલે ચામેર–શબ્દ-શબ્દઅવાજ-અવાજ થતા હાય, આવા કાલાહલમય વાતાવરણમાં સામાન્ય દી પણ ખરાડી ઊઠે, ચીઢાઇ જાય, બધાને કાઢી મૂકે. શું કામ હેરાન કરેા છે એમ ખેલી ઊઠે, આમ છતાં એક પણ દિવસ, એક પણ વખત એકપણ શબ્દ તેઓશ્રીએ ઉચ્ચા નથી. સમતાભાવે સમાધિભાવમાં સથારામાં પડયા પડયા સતત નવકાર મંત્રનું સ્મરણ કરતા હતા.
તેઓશ્રી દવા લેવા પણ નહાતા ઇચ્છતા. આ જોઈયે કે તે જોઈયે એવુ કદીય અમે સાંભળ્યું નથી. ફક્ત સજ્ઝાયા સભળાવે, નવકાર મંત્ર સંભળાવેા, ધૂન ચાલુ રાખેા, આજ એમના એકના એક મુખ્ય સૂર હતા. સાધુએ પૂછતા; કેમ સાહેબજી ! શું થાય છે? કંઇ થાય છે ?' ત્યારે તેઓશ્રી કહેતા ‘મને એમાં ધ્યાન નથી,’બસ આટલા શબ્દો તેઓશ્રીની આધ્યાત્મિક ઉચ્ચકેટિ દર્શાવવા માટે પૂરતા છે. પડિંત મરણુ :
કે,
ખાલ મરણુ, માલપ ́ડિત મરણુ અને પતિ મરણુ એમ મરણના ત્રણ પ્રકાર શાશ્ત્રામાં બતાવ્યા છે. અજ્ઞાની જીવા ખાલ મરણે મરે છે, દેશ વિરતિધર આત્માએ ખાલ પતિ મરણે મરે છે અને સર્વ વિરતિધર મહાત્માએ પડિત મરણે મૃત્યું પામે છે. આ મહાપુરૂષ ખરેખર પતિ મરણે મૃત્યુ પામ્યા હતા. એમનાં રચેલા સ્તવનામાં પણ જેની