________________
૯૨૨ : પૂ. સૂરિદેવનાં ચરણે શ્રદ્ધાંજલિ
૯. સમ્મતિતત્વ સાપાન
૧૦. સમ્મતિત અને તત્વખાધિનીવૃત્તિનું સંક્ષિપ્ત
કરણ
૧૧. ત્રા` મુકતાવલી ( આમમ સાહિત્ય ) હિન્દી ભાષામાં રચેલા ગ્રંથા
૧૨. ધ્યાનદ કુતર્ક તિમિર તરણુ ૧૩. ભૂમિડન
૧૪, અવિઘાંધકાર મા
૧૫. હી ઔર ભી (સ્યાદવાદ વિષયક નિબંધ ) ૧૬. વેદાંત વિચાર
ગુર્જર ભાષામાં રચેલા ગ્રન્થા ૧૭. ધ્રુવ દ્રવ્યાદિ સિદ્ધિ
૧૮. પ્રગતિની દિશા. જાહેર વ્યાખ્યાને ૧૯. ભગવતીજી સત્રનાં વ્યાખ્યાતા ભા. ૧-૨
હિન્દી
૨૦. વ્યાખ્યાન લુધિયાના હિન્દી
૨. વ્યાખ્યાન દેહલી હિન્દી
પૂજાએ
૨૨. પંચજ્ઞાન પૂળ ૨૩. તત્વયી પૂજા ૨૪. નવતત્વ પૂજા ૨૫. પંચ મહાવ્રત પૂજા ૨૬. અષ્ટ પ્રકારી પૂજા ૨૭. મહાવીર સ્નાત્ર પૂજા ૨૮. દ્વાદશ ભાવના પૂજા ૨૯. નવપદ પૂજા ૭૦. એકવીશ પ્રકારી પૂજા ૩૧. પંચ પરમેષ્ઠિ પૂજા ૩૨. મહાવીર કલ્યાણક પૂજા ૩૩. શ્રી શાંતિનાથ પંચ ૩૪. નવાણું પ્રકારની પૂજા કલ્યાણક પૂજા
૩૬. સત્તર ભેદી પૂજા
૩૫. વીશસ્થાનક પૂજા ૩૭. પાશ્વનાથ પંચકલ્યાણક પૂજા ૩૮. નૂતન સ્તવન વલી
(સ્તવન–સજ્ઝાય સમ્રુદ્ધના દળદાર ગ્રન્થ) કોટિશ વંદન હ। સૂરીશ્વરજીને
પરમતારક ગુરૂદેવ પૂ. મુનિરાજ શ્રી પૂર્ણભદ્રવિજયજી
મહારાજ
( પૂ. પં. શ્રી કીર્તિવિજયજી ગણિત શિષ્યરત્ન ) જેમ એક ઉધાનમાં રંગ બેરંગી કુસુમા ખીલે છે, અને પેાતાની સુવાસ સત્ર પાથરી કરમાઇ જાય
છે, તેમ આ સંસારમાં અનંતાનત આત્મા જન્મે છે, જીવે છે અને આખરે મૃત્યુની ગાદમાં છૂપાઈ જાય છે. પણ તેવું જ જીવન ધન્ય બને છે કે જેમણે પોતાનાં જીવન દરમ્યાન ઉજ્વલ અને યશસ્વી જીવન જીવી જગત ઉપર અનેાખા પ્રકાશ પાથરી ઉર્ધ્વગામી બન્યા છે.
પરમોપકારી પ્રાત:સ્મરણીય ગુરુદેવ આ. મ. શ્રી વિજ્ય લબ્ધિસૂરીશ્વરજી મહારાન પણ આ મહાન તેજસ્વી રત્નેામાંના એક મહામૂલ્યવાન રત્નસમાં હતા. જૈન કુળમાં જન્મ લઇ બાલ્યવયમાં ચારિત્ર અંગીકાર કરી પ્રખર વિદ્વાન બતી આચાય પદ જેવા મહાપદે આરૂઢ થઇ દેશ-વિદેશ પરિભ્રમણ કરી હજારા-લાખા જતા ઉપર જેમણે અથાગ ઉપકાર કરી, અનેક ગ્રન્થાની રચના કરી, સેંકડો કવિતાઓ રચી. મારા જેવા સેકડા આત્માએને, સાધુતાના પુનિત પંથે ચઢાવી અથાગ ઉપકાર કર્યાં છે. અંતે સમાધિ મરણુ પામી ઉંચ ગતીમે સીધાવી ગયા.
એમનાં ઉપકારો ભૂલ્યા ભૂલાય તેમ નથી. મારા કુટ્ટુંબ ઉપર તેમને મેટા ઉપકાર છે, મને ય:રિત્રમાર્ગ ચઢાવનાર તેઓશ્રી છે. એટલે હુ એમના ઉપકારા બદલેા વાળી શકું તેમ નથી એવા મહાન ઉપકારી ગુરુદેવના ચરણે મારા લાખ્ખા વંદન હો.
પ્રભુભકિતના વારસ આપનાર
શ્રી ચંદુલાલ જેઠાલાલ ખંભાત પ્રભુ ભક્તિના વિષય પર સ્તવને માટે આપણે જેટલુ લખીએ તેટલું ઓછું છે, કારણ કે આયાય મહારાજશ્રીના રચેલા સ્તવને આપણા અમલમાં આવતા જ અંતરના અજવાળા પ્રગટે છે તે તેવુ રહસ્ય સમજતા ચડતી શ્રેણીએ આપણા કમના બંધને તુટી મનુષ્ય અક્ષય સુખને પામે છે.
રાવણે તી કર ગોત્ર માંધ્યુ તે પણ એ સંગીતના પ્રભાવ છે.
શ્રીમદ કલીકાલ સર્વજ્ઞ શ્રી હેમયદ્રાચાયે સંગીતને પાંચમા વેદની ઉપમા આપી છે. સંગીત સાથે ભાવ