SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તેનુ વનમાં એકવાક્યતા જોવા નથી મળતી. ખાસ કારણ એ છે કે આપણને હજી સાચું જ્ઞાન જ પ્રાપ્ત થયું નથી. છતાં જ્ઞાની તરીકે ઓળખાવા આપણે પ્રયત્ન કરીએ તો તે ખરેખર આત્મવંચના સીવાય બીજું ગણાય? ધર્મોના અભ્યાસી એ નાની ન કહેવાય; તે માત્ર અભ્યાસી જ કહેવાય. ખરે। જ્ઞાની તે જ કે જે સત્શાસ્ત્ર જાણે, તે પ્રમાણે આયરણ કરે અને ક્રમે ક્રમે આત્મ કલ્યાણ સાધી આત્મ રમતામાં લય પામે. જેની બહુ અદ્ઘિદૃષ્ટિ રહે છે. તેની અંતર્દષ્ટિ જલદી ખુલતી નથી. મુકિતને માટે જે ગુણસ્થાનકા કહ્યા છે તે આત્માના શુભ પરિણામેાને ઉદ્દેશીને કથા છે. જગતની સાથે તેને કશે! સબંધ નથી. હિરાભભાવ ટાળવા અને અંતરાત્મભાવ પ્રગટ કરવા અને તેમાં ક્રમેક્રમે આગળ વધવું એ જ માગ શાસ્ત્રમાં તાન્યેા છે. જે જે મહાપુરુષો કે આચાય ભગવતા થઇ ગયા છે તેમની મહત્તાનુ માપ એ રીતે નીકળે છે અને નીકળવું જોઇએ કે તેઓએ પોતાનું કલ્યાણ સાધવાની સાથેા સાથ જગતનું કલ્યાણ કરવા માટે શું શું કર્યું"? અને કેટલું" કેટલું કર્યું ? પાતે તા સસારના ત્યાગ કરીને સવિરતિપણું સ્વીકારીને જ્ઞાન ધ્યાન અને આત્મકલ્યાણને પંથે આગળ વધ્યા. તે માટે તેા તે પૂજનીય અને વંદનીય છે. પરંતુ જગતના બાળજીવાને ધના માર્ગે દારવા માટે અને તે મામાં તેએને સ્થિર કરવા માટે શું શું અને કેવા કેવા પ્રયત્ના કર્યાં છે? અને તેમાં તેમણે કેટલી સફળતા પ્રાપ્ત કરી છે? એ દૃષ્ટિએ જગત તેનાં મૂલ્ય આંકે છે. અનેક સ્થળે પાઠશાળાએ સ્થાપો, જ્ઞાનમંદિર બનાવ્યા, ઉપથયા અને જિનાલયેા કરાવ્યાં કે જીનાના ઋદ્ધિાર કરાવ્યા; ધાર્મિક અનુષ્ઠાને અને ધર્યુંક્રિયા કરાવ્યા; ધર્મના પ્રચાર કર્યો અને ઉપદેશ આપ્યા. આ બધા શાસનેાન્નતિ અને શાસનપ્રભાવનાના કાર્યાં ઓછાવત્તા પ્રમાણમાં સાધુમુનિવજ્ઞ જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં સૌ કોઇ કરે છે, પરંતુ તે બંધુ કરવા છતાંય જે સરળ સ્વભાવી હોય છે, જે નિમવપણે બધુ કરે છે અને સ્વક વ્ય કલ્યાણુ : જાન્યુઆરી ૧૯૬૨ : ૯૨૧ સમજી સહજ ભાવે કરે છે, તેમના પ્રત્યે સહજ ભાવે સૌ કાને પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે. સ્વ. પૂજ્યપાદ આચાય દેવ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રી પ્રત્યે આવે પૂજ્યભાવ ધરાવનારાની સાથે હું પણ ભકિતભાવથી નિવાપાંજલિ અર્પણ કરૂં છું. જગતમાં જ્યાત ઘણે સ્થળે પ્રકાશતી હેાય છે. પણ કોઇની દૃષ્ટિ કોઇ સિતારા તરફ પણ હોય છે. તેએ પણ ખરેખર એક ન્યાત સિતારા જ હતા. હ પૂ. પરમગુરૂદેવનું સાહિત્ય સર્જન પૂ. બાલમુનિરાજશ્રી પ્રસન્નચંદ્રવિજયજી મહારાજ ( પૂ. પં. શ્રી કીર્તિવિજયજી ગણિ શિષ્યરત્ન) પૂ પાઠ પ્રાતઃ સ્મરણીય પરમેાપકારી ગુરુદેવ વિજય લબ્ધિસૂરિશ્વરજી મહારાજે જૈન શાસનની અનુપમ પ્રભાવના કરી છે, એમનાં જીવન-કવન અંગે ઘણું ઘણું લખી શકાય તેમ છે, પણુ અહીં તેએાશ્રીની સાહિત્ય સેવાની ટૂંકી નોંધ રજૂ કરવામાં આવે છે. તેઓશ્રીએ ગુજરાતી, હિન્દી, ઊર્દૂ તથા સંસ્કૃત ભાષામાં મહામૂલ્ય ૩૮ જેટલા ગ્રન્થાની સંકલના, સંપાદન અને રચના કરી છે. ગધ-પધમાં રચેલી તેએ શ્રીની સંસ્કૃત કૃતિઓ ૧. મેરૂ ત્રયાદી કથા (પ) ૨. બૈરાગ્ય રસ મંજરી (પદ્ય) ૩. તત્વન્યાય વિભાકર (મધ) ૪. તત્વન્યાય વિભાકર-વાપનટીકા ૫. ચૈત્યવંદન સ્તુતિ ચતુવતિ. ૬. સ્તુતિ ચતુ િશિકા ૭. શુકરાજ થા ૮. હ્રાદશાર નયચક્રના ટિપ્પા (નીચેના ત્રણ ગ્રન્થાની સકલના કરી છે.)
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy