________________
૫. પાદ સૂવિશ્રીની નિમલ, નિષ્કલંક ચારિત્ર સાધના, ઉત્કટ અપ્રતીમ જેન-શાસન પ્રત્યેને અનુરાગ અને રફટિકસમ ઉજ્વલ સરલ હૃદય, આ તેઓશ્રીનાં જીવનમાં રહેલી વિશિષ્ટતા આપણા સૌમાં સવિશેષપણે પ્રાપ્ત થાય એ અભિલાષા સહ મારા પ. પાદ પરમોપકારી પરમ ગુરુદેવેની કપા પ્રસાદી ઈરછતે હુ વિરમું છું.. - ભદ્રેશ્વરજી; જેન વસઈ તીર્થ:
- પ. કનકવિજયજી ગણિ તા. ૧૧-૧-૨ઃ પિષ સુદિઃ ગુરૂવાર
સહકાર માટે આભાર ૫. પાદ પર પકારી પરમ ગુરૂદેવ શાસનથંભ પરમ શાસન પ્રભાવક સૂરિપુરંદર આચાર્યદેવ શ્રીમદ્ વિજયેલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીના અનન્ય ગુણગણુને તથા તેઓશ્રીના અદ્દભુત વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ અર્પવા કાજે શ્રદ્ધા, ભક્તિ, સદુભાવભર્યા હૈયે પ્રસ્તુત દળદાર “પુયસ્મૃતિ વિશેષાંકના પ્રકાશનમાં અમને જે જે ગુરૂભક્ત ઉદારદિલ મહાનુભાવે તરફથી જે જે પૂ. પાદ સ્વ. સરિદેવના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારના સદુપદેશ-સપ્રેરણાથી ! આર્થિક સહકાર પ્રાપ્ત થયે છે, તે માટે અમે તે તે પૂ. પાદ આચાર્યાદિ મુનિવરોને તથા તે તે અમને આર્થિક સહકાર આપનાર ધર્મશીલ ગુરૂભક્ત મહાનુભાને આ અવસરે આભાર વ્યક્ત કરીએ છીએ.
આર્થિક સહાયક ઉદારદિલ મહાનુભાવેનાં શુભ નામે રૂ. ૫૦૧ ૫. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજ્યામસુરીશ્વરજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી એક ઉદારદિલ સદગૃહસ્થ.
રૂ. ૫૦૧, પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજશ્રીની શુભ પ્રિરણાથી શ્રી આકોલા જેન સંઘ
રૂ. ૫૦, ૫. પાદ મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજશ્રીની શુભ પ્રેરણાથી પૂ આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાલા-છાણું.
રૂા. ૧૦૧ ૫ પાદ પન્યાસજી મહારાજ શ્રી કીર્તિવિજયજી ગણિવરશ્રીની શુભ પ્રેરણાથી શેઠ ચતુરભાઈ નગીનદાસ બેલગામ (કર્ણાટક)
રૂ. ૧૦૦, પૂ. પાઇ પન્યાસજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવરશ્રીની શુભ પ્રેરણાથી એક ઉદાર દિલ સદ્દગૃહસ્થ.
તદુપરાંતઃ પુણ્યસ્મૃતિ વિશેષાંકમાં ૫ સ્વ. સૂરિવશ્રી પ્રત્યે શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા દ્વારા જેઓએ જાહેરાત આપીને અમને આ દળદાર વિશેષાંકના પ્રકાશનમાં આર્થિક સહકાર આપેલ છે, તે સર્વને આ અવસરે અમે આભાર વ્યક્ત કરીએ છીએ.
સંપાદક— સુધાર : આ અંકમાં પેજ નં. ૮૧૭ થી ૮૨૪ છાપેલ છે તે પેજ ૮૭૭ થી ૮૪ સમજવા.