________________
પહેલી રીતે જોઇએ તો સૃષ્ટિ શરૂઆત અને અ'ત વિનની છે.
Cosmos has no beginning
Cosmos has no end.
જો ખીજી રીતે જોઇએ તે ઉત્પત્તિ અને પ્રલય પ્રત્યેક પળે થતા રહે છે.
૨ જૈનધમ માં શ્રુતધર્મ Theoretical Aspect ઉચ્ચ તત્ત્વજ્ઞાન છે અને ચારિત્રધમ Practical Aspect ઉચ્ચ નીતિ છે.
૩ શ્રુતધર્મોમાં નત્રતાનું, ષડ, દ્રશ્યેાનું, ચાર ગતિએનુ વર્ષોંન આવે છે. જીવ અને અજી તું પૂર્ણ વિવેચન કરવામાં આવ્યુ છે.
જીત્ર તે છે કે જે જાણે છે, વિચારે છે, જેને લાગણી છે, તેને સુખદુઃખ છે. જૈનશાસ્ત્રો કહે છે, કે–જ્ઞાન, વિચાર, લાગણી, ઇચ્છા, સુખદુઃખ કાઇ સજીવ વસ્તુ LIFE ઉપર આધાર રાખે છે.
આવી સજીવ વસ્તુ LIFE ભલે ચમચક્ષુથી ન દેખાતી હાય તાપણ તે ભાવાત્મક Something Real છે.
૪ જૈન તત્ત્વજ્ઞાન મુજબ આત્મા · એક રીતે જ્ઞાનથી જૂદો છે, ખીજી રીતે તે જ્ઞાન પેાતેજ છે.
૫ જૈનધમ મુજબ કમથી બદ્ધ આત્માને જન્મ-મરણ છે તથા તે વિકાસ અને પતનને આધીન છે. It is subjected to Evolution
and Involution.
૬ જેમ જીવનું અસ્તિત્વ છે, તેમ અજીવસ્તુ પણ અસ્તિત્વ છે, આ અજીવ માત્ર જડપદાર્થ, પુદ્ગલ Matter એકલું નથી.
અજીવ Non-soal માં જે કંઇ આત્મા નથી તે સર્પ સમાઇ જાય છે. જેમાં પુદ્ગલ Matter Space Hilas Principle of Motion Principle of Rest અને કાલ Time છે.
પ્રકાશના પારસમણિ. અમૃતનાબિંદુ માત્રથી મૃતદેહ સજીવન થાય છે અને સ્પામણિને અડતાની સાથે લાઢાનું
સુવર્ણ થાય છે.
'
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૯૫ :
તત્ત્વજ્ઞાન આનનું અમૃત છે, પ્રકાશના પારસમણિ છે.
તત્ત્વજ્ઞાનના પ્રકાશ થતાં અજ્ઞાન અધકાર વિલીન થાય છે. આત્માને અનત આનંદ પ્રગટે છે.
દેહ વિદ્યુત
ન્યુરેમ્નના આટા ઝીલીચ Otto Zillich માં એક અદ્ભૂત શક્તિ છે. ઇલેક્ટ્રીક વાયરના એ છેડાઓના એટા ઝીલીચ સ્પર્શ કરે એટલે ઇલેકટ્રીક ગાળા Bulb પ્રકાશે છે. ડોકટરો આ માટેનુ ડસ્ય સમજી શકયા નથી.
ડેન્માર્કના પીટર જહાનસેન માટેના આશ્ચના હજી ઉકેલ થયા નથી. જહાનસેન મત્તી બંધ કરે અને આરામખુરશીમાં બેસે ત્યારે ગાઢ અંધકારમાં પણ તમે તે શું કરે છેતે જોઇ શકો. જહાનસેનના શરીરમાંથી એક પ્રકાશ પુંજ radiating a rare luminosity નીકળતા દેખાય છે. આ પ્રકાશ ખાસ કરીને છાતી, હાથ તથા કપાળની આસપાસ વિશેષ હોય છે.
તમે જો એક કાચની રકાબીમાં લોખડની ખીલીઓ મૂકે અને જહેનસન પેાતાના હાથ રકાખી નજીક લાવે તો ખીલીઓ હવામાં નાચવા
માંડે !
X Ray Eyes દિવ્ય ચક્ષુ. આંખના ડોકટરોને આશ્ચય ચક્તિ કરનાર સ્પેનિયા Argemasilla de la cerda આગે મેસીલા સરદાની આંખો કોઇ પણ ધાતુની આરપાર જોઇ શકે છે. ડાક્ટરોએ તેના પર ઘણા પ્રયાગા કર્યા, શિયાર એકસ રે Specialist જાણકાર કઇ ઉકેલ આપી શકતા નથી.
એલન વિનફ્રેડ નામની ન્યુયોર્કની એક ખાઈ અંધારામાં કોઇપણ રંગ પારખી શકે છે, આંખે પાટા બાંધીને એક અધારા રૂમમાં વાસણમાં ભરેલી રંગીન ગાળીએના રંગ આ બાઈ સ્પ માત્રથી કહી શકે છે. વૈજ્ઞાનિકોએ A panel of experts તેની પરીક્ષા કરી છે.
વૈજ્ઞાનિકોને આશ્ચય થાય છે કે ર્ગના પરમાણુએ સ્પર્શી દ્વારા કઈરીતે પેાતાની એળખ