SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થશાસ્ત્રની ગુજરાતી કહેવત ડા, મંજુલાલ ૨. મજમુદાર એમ.એ.એલ.એલ. ખી. અર્થકારણને સ્પશતી કેટલીક ઉપયાગી તથા વ્યવારૂ કહેવતા ગુજરાતી ભાષાના વિદ્વાન શિક્ષણશાસ્ત્રી અધ્યાપક શ્રી મજમુદાર અહિ રજુ કરે છે જે અર્થશાસ્ત્રને લગતી ઊપયાગી . અને અનેકવિધ હકીકતાને ટુકમાં સમજાવી જાય છે. મનુષ્યનું સામાજિક તથા વ્યાવહારિક જીવન શકય બનાવવા માટે ‘ દ્રવ્ય ’– અથ’ એ એક સાધન છે. ચાર પુરુષામાં તે ખીજે ન મરે આવે છે. એ અથની પ્રાપ્તિ, તેનું સંવર્ધન, તેનું સંરક્ષણ, તેના સદ્વ્યય વગેરેમાં પૂર્ણ અનુલવ અને પૂર્ણ ડહાપણની જરૂર ડગલે ને પગલે પડે છે. ગુજરાતી પ્રજા સકાએથી વ્યાપાર ખેડતી આવી છે; ‘ વહેપાર ' દ્વારા લક્ષ્મી કેમ સંપાજૈન કરવી અને પછી તેને ચાગ્ય વ્યય કેમ કરવા તે ગુજરાતીએ બરાબર જાણે છે. ગુજરાતી લોકોના આવા સ્વભાવના સૂચક એવા પુરાવારૂપે અર્થશાસ્ત્ર સંબંધી કહેવતનું સારું. લડાળ ગુજરાતી ભાષામાં નજરે પડે છે. સસારના અનેક પ્રોાભના, સ્વા, દંભ, લેાલ વગેરેની સામે થવાના પ્રસંગે દરેક મનુજ્યને પ્રાપ્ત થાય છે, તેવે પ્રસંગે લેાકાનુભવથી પ્રચારમાં આવેલા કહેવતરૂપી ‘ માર્ગસૂચક સ્તશ્લા' થી સાચા માર્ગ જડી શકે છે. અને પરિણામે માનવજીવનનું ધ્યેય અને સાધ્ય જે ‘ સુખ ” તે પ્રાપ્ત થઈ શકે છે. ગુજરાતી વાત-વાતમાં શું રળ્યા ? ’ • શો ફાયદો? ” શો લાભ ?’ એવી નફાતેટાની પિરભાષાના ઉપયાગ સહજ સ્વભાવે કરે છે. તેથી અ શાસ્ત્રને લગતી કહેવતે ભાષામાં ઘણી હોય એ સ્વાભાવિક છે. ગુજરાતી કહેવતાના અમાપ સાગરમાંથી અર્થશાસ્ત્રને લગતાં વચને અહી' વ્યવસ્થિત રજૂ કર્યાં છે. ‘કહેવત’ એ અનુભવથી ઘડાયેલા અને સંસારવ્યવહારમાં પલાટાયેલા ડાહ્યા માણસા ઉચ્ચારેલા ટૂંકાં અને સચાટ વચનમાણુ છે. લેક નુભવમાંથી ચળાઈ ચળાઈને આવેલાં આ વચને કાળે કરીને રૂઢ બનતા જાય છે અને ચલણી સિક્કાની જેમ વપરાશમાં આવતાં જાય છે. કહેવતા દ્વારા તેતે ભાષા ખેલનાર લેાકાની સૌંસ્કૃતિ, રહેણીકરણી, જનસ્વભાવ અને શિષ્ટતાને ખ્યાલ આવી શકે છે. જુદા જુદા પ્રદેશાની જુદી જીદ્દી પ્રજાઓના લેાકાનુભવ એક સરખા હોવાથી એક જ અથની અનેક કહેવતા જુદીજુદી ભાષામાંથી મળી શકે છે. સ્થળભેદ કે ભાષાવાદ આમ કહેવતાના પ્રચારની આડે આવતા નથી. કહેવત' નાં કેટલાંક વિશિષ્ટ લક્ષણા છે. તેનુ પહેલું તત્ત્વ તે મિતભાષિત્વ, એછામાં એછા શબ્દોમાં ભારેાભાર અનુ ભરણુ : ઉદા હરણ. ‘લાખની પાણુ,’ ‘કણુના મ’ ‘ગરથ ગાંઠે વિદ્યા પાડે.’ તેનું ખીજું તત્વ તે તેના શબ્દકલેવરમાં રહેલા ચાટદાર કટાક્ષ. ઉદાહરણ: ‘વાયદે ગયું તે વાયે ગયું? ત્રીજું તત્ત્વ તે તેમાં આવતા અત્યપ્રાસ, જેનાથી કહેવતના ઉચ્ચારણમાં અને તેની વાણીમાં એક પ્રકારનુ જોમ આવે છે. ઉદાહરણઃ આવે તે હૂંડી, અને જાય તે મૂડી.’ ચેાથું તત્વ તેમાં આવતા એક પ્રકારના સાદો તાલ છે. જે ખાલગીતા તથા ઉખાણામાં પણ હેાય
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy