SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ , જ ...* પર 3 છતાં આ રીતે દલિત જનતાની આજે ક્રુર મશ્કરી કરવામાં આવે છે. કહેવાય છે આજ સુવર્ણયુગ છે. વિકાસને યુગ છેપ્રગતિને યુગ છે. આજના યુગને અને આજના અંધકારને આ રીતે બિરદાવનારાઓને આવતી કાલને ઇતિહાસકાર માફ કરશે કે નહિં? એ પ્રશ્ન બાજુ પર રાખીને વિચારીએ તે આપણા છે. રાષ્ટ્ર પર છેલ્લા પચ્ચીસ વર્ષમાં કઈપણ સમયે નહોતું આવ્યું તે કપરો કાળ આજે છે આવી પડે છે. અને આ કપરા કાળમાંથી બચવાને જે કઈપણું રામબાણ ઉપાય હેય તે તે એકજ આ છે આપણા ધમને, આપણા વ્યવહારને આપણા સદાચારને અને આપણું સંસ્કારને આપણે નિષ્ઠાપૂર્વક વળગી રહીએ. સત્વશીલ તો હંમેશા માનવજાતને બચાવતાં જ આવ્યા છે. આપણે જે મહાવિનાશમાંથી બચવું હોય તે આજના ગંદા રાજકારણ સામે ખુલી ઉપેક્ષા દર્શાવીને જ આપણે કેવળ ધર્મ અને સંસ્કૃતિનું જ અવલંબન ધારણ કરીએ. આ એકજ નિભય અને સરલ માગ છે. અને આ માગ વગર ભારતની જનતા કદી પણ જીવનનું સાચું સુખ પ્રાપ્ત કરી શકશે છે કે કેમ, એ એક પ્રશ્ન છે. મા છે . કેટલુંક અગત્યનું * સ્થળ સંકેચના કારણે કેટલાક લેખે રહી જવા પામ્યા છે તે હવે પછીના અંકમાં પ્રથમ સ્થાન આપીશું. લેખકે અમને દરગુજર કરે. * મનીઓર્ડર કે પત્રવ્યવહાર કરતી વખતે ગ્રાહક નંબર અવશ્ય લખવે. * હવે પછી દરેક અંક ૨૦ તારીખે પ્રગટ થશે. નવા દશ ગ્રાહકે બનાવી આપનારને “કલ્યાણ એક વર્ષ ફ્રી મેકલીશું. * ટાઈટલ પેજ ઉપર માટે ફેટાઓ કે બ્લેકે સારા હોય તેજ મેકલવા. * લવાજમ પુરું થયે કાપલીથી તેમજ પિસ્ટકાર્ડથી ખબર આપવામાં આવે છે તે લવાજમ મનીઓર્ડરથી જ મેકલી આપવું પડ્યું છે. જેથી વી. પી.ના દશ આના બચી જશે અને અમારે સમય બચશે. * અહિંથી વી. પી. થયા પછી કેટલાક ગ્રાહકે વી. પી. પરત કરે છે પણ એથી અમારા સમયનો અને પટેજને ખચ નાહક નકામો જાય છે. ક લેખક મહાશયએ કાગળની એકજ બાજુએ સારા અક્ષરે લખીને લેખો મોકલવા * “કલ્યાણનું આ અંકથી નવું વર્ષ શરૂ થાય છે. વાર્ષિક લવાજમ રૂ. ૫-૫૦ હવે દરેક અંક ૨૦મી એ રવાના થશે તે ૨૮મી તારીખ સુધી અંક ન મળે તે તપાસ કરીને અમને જણાવવું. * “કલ્યાણની દરેક બાઈન્ડીંગ કરેલી ફાઈલના રૂા. ૫-૫૦ છે. ખર્ચ અલગ. શરૂઆતની ત્રણ વર્ષની ફાઈલે મળતી નથી. # " "" . ....... .
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy