________________
' ;
"
CCCCCCCB
આજ માનવી પોતાનું નૈતિક બળ ગુમાવી રહ્યો છે.....ધમરૂપી અમૃતથી દૂર દૂર ફોળાઈ ચૂક્યો છે...કારણ કે એની સામે એના પિતાના કરતાંયે પિતાને જીવવા માટે ઉભા થયેલા પ્રશ્ન ઘણુ મહાન બની ગયા છે!
એક તરફ ભયંકર અને કાતિલ મેઘવારીને ચાબુક જનતાની પીઠ પર વિઝાઈ રહ્યો છે. આ બીજી તરફ બેકારીનાં અટ્ટહાસ્ય માનવીની માનવતાને પરિહાસ કરતાં હોય છે!
ત્રીજી તરફ આ ગરીબ દેશ પર એક વિરાટ બેજ માફક કરવેરા લદાઈ રહ્યા છે! આ આ ચોથી તરફ યાંત્રિક જાદુની માયામાં સપડાયેલા આજના આગેવાનો દેશના કરે માનવીની ઉપેક્ષા કરીને કેવળ યંત્રવાદની પૂજામાં પ્રમત્ત બન્યા છે.
આજે નિજીવ યંત્ર આગળ માયામમતા–લાગણી અને હૃદયથી થડકતે માનવી જીવતે માનવી સાવ વામન બની ગયે છે!
આજ ચેતનની કઈ કિંમત નથી. આજ જડની મહોબ્બત છે. જડની મસ્તી છે અને ? છેજડતા નીચે ચેતનના રૂદનની કરણ ચીસે ચગદાઈ રહી છે!
માનવી નાનું બની ગયું છે એના પ્રશ્ન મેટા બની ગયા છે.
અને માનવી પિતાને એક પ્રશ્ન હલ કરવા જાય છે ત્યાં બીજા બે પ્રશ્ન જીવતા છે બનતા હોય છે!
છતાં આ દેશના માનવીની મોટામાં મોટી અને ક્રુર મશ્કરી કઈ પણ થતી હોય તો તે એ છે કે આજના યુગને વિકાસને યુગ કહેવામાં આવે છે... આજના રાજશાસનને છે વિશુદ્ધ લેકશાહીનું નામ આપવામાં આવે છે અને આજના વાયુમંડળને વિજ્ઞાનને સુવર્ણયુગ ગણવામાં આવે છે.
છતાં ખૂબી એ છે કે માનવી નીતિના પાયા પરથી ખસવા માંડે છે. માનવી ચારિત્ર્ય શુદ્ધિના બળને દૂર કરવા માંડે છે. વ્યભિચારને કલા ગણવવા જેટલી હદે આજને વિકાસ યુગ પહોંચે છે. નિરંતર ચેરીઓ થતી જાય છે-વધતી જાય છે.
સેળભેળ, ઉચાપત, સંગ્રહખેરી, રૂપવત, છેતરપીંડી એ તે જાયે જીવનના સામાન્ય અંગે બની ગયાં છે.
શુદ્ધ ઘી ન મળે. શુદ્ધ દૂધ ન મળે. સારૂં સત્વવાળું અનાજ ન મળે. સંસ્કાર આપતી કેળવણું ન મળે. લેકેને આરામ ન મળે...આરેગ્ય ન મળે તાજી હવા ન મળે.
નિરાશાના ઘેર અંધકારમાં અટવાયેલી આ દેશની જનતાને આશાનું કેઈ કિરણ ન દેખાય.
કે દમ
* *
*
એ
કે
...?
-