________________
ખીજા પાસે પ્રાથના-ચાચના કરનારા પુત્રને હે માતા ! તું જન્મ ન આપીશ. પરન્તુ જે ચાચકની પ્રાથનાના છતી શક્તિએ લગ કરે કરે છે એવા પુત્રને તે હે માતા ! તુ ઉત્તરમાં પણ ધારણ કરીશ નહિ.
સિંહ કાણુ અને કુતરા કાણુ ? उपेक्ष्य लोष्टक्षेप्तारं लोष्टं दशति मंडल: सिंहस्तु शरमप्रेक्ष्य शरक्षेप्तारमीक्षते ||
કુતરા લાકડી—અગર પત્થર મારનારની ઉપેક્ષા કરી પત્થરને ખચકુ ભરે છે. જ્યારે સિહુ માણુની ઉપેક્ષા કરી ખાણુ મારનારાને દેખે છે. એ જ મુજબ દુઃખ આપવામાં નિમિત્ત મનનારને જે ગુન્હેગાર ગણે છે તે કુતરા જેવા ગણાય છે. જ્યારે નિમિત્તને જતુ કરી પેાતાના કને જ ગુન્હેગાર ગણનારા સિંહ જેવા
ગણાય છે.
માટે કુતરા જેવા ન ખનતા સિ'હુ જેવા બનવાની જરૂર છે.
ગુણપ્રાપ્તિ માટે પ્રયત્ન કરી गुणेषु यत्नः क्रियतां किमाटोपैः प्रयोजनम् । विक्रियन्ते न घंटाभिः गावः क्षीरविवर्जिताः ॥
પ્રત્યેક માનવીએ ગુણેની પ્રાપ્તિ માટે યત્ન કરવાની જરૂર છે. ખાટા આડબરનુ જરાપણુ પ્રત્યેાજન નથી. કારણ કે દૂધને નહિ આપનારી ગાચ કાંઇ ગળામાં ઘંટ બાંધવાથી વેચાવાની નથી. એજ મુજબ આડંબરી માણુસ પૂજાવાના નથી, પણ ગુણી માણુસ પૂજાય છે.
સમાન્ય
સિધ્ધાન્ત दुःखं पापात्, सुखं धर्मात् सर्वधर्मव्यवस्थितिः । न कर्तव्यमतः पापं कर्तव्यो धर्मसचय : ॥ પાપથી દુ:ખ થાય છે, અને ધમથી સુખ
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૯:
થાય છે. સર્વ ધર્મમાં આ માન્યતા એક સરખી છે. માટે પાપ ન કરતા પુણ્યને ધના સંગ્રહ કરવાની જરૂર છે.
* સમયની સફળતા શાથી
सामाइय-पोसह-संठियस्स जीवस्स जाइ जो कालो । सो सफलो बोधव्वो सेसो संसारफलहेउ
સામાયિક ને પૌષધમાં રહેલા આત્માના જે સમય જાય છે તેટલા જ સફળ ગણાય છે. બાકીના સમય સંસારના પરિભ્રમણને વધારનારા થાય છે.
નવ વાત ગુપ્ત રાખવી मन्त्रं मैथुनमौषधम् । યુત્તિ શૃછિદ્ર दानमानापमानं च नव कार्याणि गोपयेत् ॥
આયુષ્ય, ધન, ગૃહનું છિદ્ર, મંત્ર, મૈથુન, ઔષધ, દાન, માન અને અપમાન, કાચ ગુપ્ત રાખવા.
આ નથ
કીમત બુધ્ધિની છે
सप्तवितस्तिमितो देहो बुद्धितुल्या तु अर्ध्यता । તુલ્યે amavas मूल्यमंकानुसारतः ॥
શરીર સાત હાથનુ હાય છે, પણ પૂન્યતા બુદ્ધિ અનુસાર હોય છે. હુડીના કાગળો એક સરખા હોય છે, પણ તેનું મૂલ્ય તેમાં લખેલા આંક પ્રમાણે હોય છે.
પગ ખરડાય તે ધાવાય, પણ ખરડીને નહિ
धर्मार्थ यस्य वित्तेहा तस्यानीहा गरीबसी, प्रक्षालनाद्धि पंकस्य दरादस्पर्शनं वरम |