________________
લીરા લટકાવે છે, જેને અ લંગાટી કહી શકાય ! ત્યાંની સ્ત્રીએના પણ આજ લંગોટી જેવા પહેરવેષ હોય છે. ત્રણ પથા પર રસેાઈ પકાવી રહ્યા હતા ..આ હતા. સ્ત્રીએ માછલીની સૂકવી વીણી રહી હતી. પુરુષા મરઘા તેતરના પીછાં કાઢી રહ્યા હતાં....અને ચૂલાની સળગતી લાઇમાં એ જીવતા કુકડાઓને શેકી રહ્યા હતા ...
મૂકી તેની તેના ચૂલા
: કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૪૧ : અકરાનું શિર વેચાઈ રહ્યું હતું...આ આસુરી ધરતી પર ઘુમતા ઘુમતા અમારા પગ આગળ વધ્યા....મારૂં દિલ તે અવાક્ બની ગયું હતું..... આજ મારી નજરે એ રક્તરંગી છુરી... અને એ બકરાનું મેટુ ટાળું તરી રહ્યું હતું... સહ્યાદ્રિ પર્વતની સાથે વાતા કરી રહેલી એવી અડીખમ ‘સે ટાપ” (ઉંચી ટેકરી) પર આવ્યા. એક રૂષ્ટ પુષ્ટ ગાયની ક્રૂરતાં એ ચાર માણસા ખડાં હતા ..એક ભરાવદાર મૂળવાળા લૂઘીથી વીંટાયેલા ધારીયાવાળા નરદંડ જોઇ મારૂ હૃદય હચમચી ઉઠયું....રક્તરગી છુરીવાળાના જાતભાઈ જોઇ મારૂં રક્ત ધગી ઉઠયું .
એ દ્રશ્ય જોયું ના જોયું ત્યાં અમારા કાને કરૂણ ચિસ અથડાઇ.. ખકરીનું નાનકડું બચ્ચુ પાસેજ ઉભું હતુ. અને તેની માને ચાર પગે પકડી જમીન પર ઢાળી દીધી હતી. તે ઉઠવા જાય તે પહેલાં તે ગરમ ગરમ ધુંવાડા ઉઠતુ પાણી તેના આંખ ને અગમાં છાંટવામાં આવ્યું હતું.. રૂંવાટી ખાળી રહી....જેમ કાકડી પર
પૂરી કરે તેમ તે બકરીના ગળ પર પૂરી કરીની
રહી હતી અકરી પેાકાર કરે તે પહેલાં તે તેનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. નાનકડો છોકરા છાલીયા વડે લેાડીનુ ખાંમણું ઉલેચી રહ્યો હતેા. તુરત જ તે બકરાને ઉપર ટાંગવામાં આવ્યું અને તેની ઠેલ ઉતારી તેના માંસના લેચા તથા આંતરડા અલગ કરવામાં આવ્યા. આ ભયાનક કરૂણ દૃશ્ય જોઈ અમારી આંખે અંધારા આવવા લાગ્યા...અશ્રુના બિંદુ થીજી ગયા...ષ્ટિને ફેરવીને જોઇ તે એક ખા ગ્રાહકાનુ' ટોળું એકઠું થયું હતું....તે ખીજી માજી મૂકભાવે બકરાનું ટાળુ જમા થયું હતું .. સાથીનુ બલિદાન જોઈ દરેક અકરા પેાતાના કાળની સામે અણુનમ મૂકભાવે ઉભા હતા જાણે કાઇ ચાર ચારી કરતાં પકડાઇ ગયા હતા. અને એ અબે માફી માગે તેમ... આ નિર્દોષ બકરાએએ શું ગુન્હો કર્યા છે!
અજ્ઞાન અંધશ્રદ્ધાળુ હિંદુ કસાઇના પંજામાં સપડાયાં હતાં અને તેના વધ માટેની પળે ગણાઈ રહી હતી. આવી... એ પાંચ કે દસ નહિ પણ ૨૭ જેટલી દુકાના હતી કે જ્યાં સવા રૂા. સ્તલ બકરાનું માંસ વેચાઈ રહ્યું હતુ....એ રૂા.
ઢઢસે....” મારા કાને અવાજ અથડાયા ... કામધેનુ ગૌમતાની આંખે આંસુનુ તેર લટકતું હતું....પાંચ માસની તેની બાળકી (વાછરડી)
આંખમાંથી ગંગા-જમના વ્હેતી હતી, સ્વયંસેવકભાઇએ પર ધ' સંકટ આવી પડયું હતું. તેની નજર સામે જ કસાઈખાને જાય તે જોઈ શકાય તેમ નહેતુ. ત્યાં તે ગાય માતાએ માથુ` ધુણાવી અમને ખેાલી ઉઠી :—— જોઈને મૂક ભાવે
હું આ પુત્ર! મેં શું એવા માનવના ગુન્હા કર્યા છે? જ્યાં સુધી હુ. ખચ્ચાંને જન્મ આપતી હતી. દૂધ આપતી હતી ત્યાં સુધી તમે મને ‘ મા, મા, કહી મારૂ' પૂછ્યું. આંખે અડાડી મારામાં ૩૩ કોટી દેવ છે એમ માનતા....મારા મળ–મૂત્રને કદાચ તમા સ્પશી ગયા હો તે તમારી જાતને તમે। પવિત્ર માનતા. માતા કહીને સ`ખાધનારાએ સ્વાથી મનુષ્યેા કયાં ગઇ તમારી ભાવના ? કયાં ગયા તમારા ધમ? એલ કેમ કાંઈ ઉચ્ચારતા નથી? મારા પુત્રને (બળદ) પ્રજા સમક્ષ ધરી તેના નામે મત માગી સત્તાના સિ'હાસના કો કરવા છે...પુત્રના નામે મત માગી માતાના વધ કરવા છે ? શુ સ્વરાજ્ય યજ્ઞના પ્રણેતા લામાન્ય શ્રી તિક્ષક,