SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ : કલ્યાણુ : મા–એપ્રીલ : ૧૯૫૯ : ૧૧ : રાગેાથી ઘેરાઈ જાય તેવી છે માટે મળેલા શરીર દ્વારા વ્રત-નિયમ-તપ-જપ કરી આત્માનું કલ્યાણ કરી લેવું એ બુધ્ધિમાનાનુ કન્ય છે. ભે જ્ઞાન થાય ત્યારે, જીવ-શરીર જુદુ લાગશે; કલ્યાણ માગે ચાલતાં રે, સુખ અમુલખ લાધશે. શરીર અને આત્મા અને જુદા જુદા છે. શરીરને સ્વભાવ નારાવત છે, આત્માને સ્વભાવ અનંત જ્ઞાનમય, અનંત દ્વનમય અન ંત ચારિત્રમય અને અન ત વીય મય છે, પણુ જીવ આ પરમા ભુલી જઇ શરીરને સાચવવામાં જ રાત દિવસ પ્રયત્ન કરી રહ્યો છે. અને આત્માને ભુલી જઈ અભક્ષ્યના ભક્ષણ, દુર્વ્યસના વગેરેમાં લુબ્ધ બની આત્માને કથી ભારે કરી રહ્યો છે, જ્યારે આત્મા અને શરીર જુદા છે એવું ભેદજ્ઞાન થશે ત્યારે શરીરને સાચવવાનું મુકી દઇ આત્મકલ્યાણના માગે ચાલવા લાગશે ત્યારે જ અપૂર્વ એવા આત્મગુણા પ્રગટ થશે અને શાશ્વતસુખને પ્રાપ્ત કરી શકશે. ‘સાચા કલ્યાણને પ્રાપ્ત કરવા માટે સવિચાર, સાંચન અને સન ખાસ જરૂરી છે.” આ વાત સમજવા માટે ક્લ્યાણ માસિક પંદર પંદર વરસથી અવિરત પ્રયત્ન કરી રહ્યું છે. કલ્યાણુના વાંચન દ્વારા સદ્દવિચારે, અને સારું વન કરી સૌ મેાક્ષસુખને પ્રાપ્ત કરી એ જ શુભેચ્છા. સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાઇશ્રી માહનલાલ સિધ્ધ વૈતાલ: ભા. ૧-૨-૩ ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના ઐતિહાસિક કાળને તેજસ્વી કલમે આલેખતા ત્રણે ભાગા લગભગ ૧૧૦૦ ઉપરાંત પાનાનાં છે. ત્રણે ભાગની કિંમત ૧૫–૮–૦, પાટેજ અલગ. ધામીની ઐતિહાસિક નવલ ગ્રંથાવલી રૂપકેાશા: ભા. ૧-૨ મગધ સામ્રાજ્યની નૃત્યાંગના કાણા તથા આય સ્થૂલભદ્રના જીવનની ભાગ તથા ત્યાગના દ્વન્દ્વયુદ્ધની રસમય નવલકથા. ૬૦૦ ઉપરાંત પેજ; એ ભાગાનું મૂલ્ય: ૯–૦-૦, પેા. અલગ. મગધેશ્વરી : ભા. ૧-૨-૩ ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણુ ખાદ ૧૫૦ વર્ષમાં થયેલા છેલ્લા મગધસમ્રાટે ધનનંદના પતન અને મોય વ ંશના ઉત્થાનની તેજસ્વી કથા. જેમાં ચાણાય, ચિત્રલેખા, આદિ પાત્રાના અદ્ભુત વ્યક્તિત્વના ઉલ્લેખ સાથે ભારતને ભવ્ય ભૂતકાલ રજૂ થયો છે. ત્રણ ભાગ ૯૫૦ પેજ કિ. ૧૩-૮–૦ પેાલ્ટેજજુદું. "ચા ગઢ ગિરનાર ભા. ૧-૨ ક.૧૨-૮-૦ વિશ્વાસ: બંધન તૂટયાં ભા. ૧-૨-૩ ભગવાન શ્રી મહાવીરદેવના જન્મ પહેલાના સમયથી તેમના નિર્વાણુ સમય સુધીનાં અનેક સુવર્ણ પાત્રાને સાંકળી લેતા આ ત્રણ ભાગા હાથમાં લીધા પછી મૂકવાનું મન નહિ થાય. લગભગ ૧૧૦૦ પેજ ઉપરાંતના આ ભાગાની કિ. ૧૧–૮–૦, યાજ અલગ. નવકારમંત્રના મહિમાને વ્યક્ત કરતી એક ઐતિહાસિક કથા, તૈયાર થાય છે. નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ [સૌરાષ્ટ્ર] સામચંદ ડી. શાહ, પાલીતાણા [સૌરાષ્ટ્ર]
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy