SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સા સે. લ મા વ ર સ ના પ્રા ર પૂ. મુનિરાજ શ્રી નિત્યાનંદવિજયજી મહારાજ સભાગી જિનશું લાગ્યો અવિહડ ૨. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજે શ્રી સુમતિનાથ ભગવાનની સ્તવના કરી, શ્રી જિનેશ્વર ભગવંત ઉપરની પોતાની અપૂર્વ પ્રીત દર્શાવી છે. શ્રી જિનેશ્વર ભગવંત ઉપરની પ્રીતિ આત્માને મેક્ષપદ પમાડવાનું અપૂર્વ સાધન છે. શમી સત્તાથી શું હવે, મનમાં જોજો વિચારી; એક દિન ઉઠી જાવું જ અતે, દુનિયા સૌ વિસારી. શ્રી આનંદઘનજી મહારાજે સુંદર ઉપદેશ દર્શાવે છે કે લક્ષમી, ધન, મોટા-બંગલા, ગાડી-વાડી, ત્રિદ્ધિ-સિદ્ધિ, વગેરે મળી જતાં જે અભિમાન આવતું હોય તે, મનમાં થે વિચાર કરી જેશે તે જણાશે કે, “આ બધી ઋદ્ધિ-સિદ્ધિ વગેરે ક્યાં સુધી રહેવાની છે? આયુષ્ય પૂર્ણ થતાં બધી વસ્તુઓ-આખી દુનીયા વિસરી જઈને પરલેકમાં ચાલ્યા જવું પડશે એ વાત નક્કી છે. માટે મળેલી સામગ્રીને સદુપયોગ કરે એજ આત્માને હિતકારી છે. માકામે મગન થઇ, સારે જન્મ બોય; સુગુરુ વચન નિર્મળ નીરે, પાપ મેલ ન ધાયો. શ્રી ઉદયરત્નજી મહારાજે સાચું જ કહ્યું છે, કે-હે જીવ! તું અંદગી માયા-કપટ, છળ-પ્રપંચમાં પસાર કરી રહ્યો છે, પરંતુ સદ્દગુરુએ કહેલા વચનરૂપી નિમળજળથી તારા આત્મા ઉપર લાગેલે કમરૂપી મેલ ધેયે નહિ, તેથી ચિન્તામણિ રત્ન જે દુર્લભ મનુષ્ય જન્મ ફગટ ગુમાવી રહ્યો છે. માટે હે ચેતન ! હજુ પણ સમજ અને મહાપુન્યવેગે પ્રાપ્ત થયેલા મનુષ્યજન્મને સફળ કરી લે. વરીથી વેર ન કીજે, રાગીથી નહિ રાગ; સમભાવે સે જનને નિરખે, તે શિવસુખને લાગ. મોક્ષસુખ માટે ઉત્તમ ઉપાય શ્રી ચિદાનંદવિજયજી મહારાજ જણાવે છે, કેદમન પ્રત્યે પણ વેરભાવ ન રાખવે અને રાગ-પ્રેમ રાખનાર પ્રત્યે પ્રેમ ન રાખવે. શત્રુ કે મિત્ર પ્રત્યે સમભાવ રાખીશ તે મોક્ષસુખ મળતાં વાર નહિ લાગે, સંસારમાં પણ વિરાગી --- તરીકે રહી શકીશ. તિપતિ આણુ વસે સઉ સુરનર, હરિહર ગંભ મુરારિ રે; થાશું કામ સુભટ ગયે હારી રે.
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy