________________
( ૩(હાથ)
* આટલું જરૂર વાંચજો.
\‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒‒ ------‒‒‒‒‒‒‒‒‒‒---||||||||||||
જૈનસમાજમાં પેાતાના વિશિષ્ટ વ્યકિતત્વથી ભાત પાડતુ " કલ્યાણ ’છેલ્લા પાંચ વર્ષથી દિન-પ્રતિદિન સતત પ્રગતિ કરતું રહ્યું છે. વિવિધ વિષયા દ્વારા સમાજમાં નવ–નવાં સસ્કારપેાષક શ્રદ્ધાપ્રેરક વાંચનના રસથાળ ધરતા 6 કલ્યાણ ' માટે સમાજમાં
સર્વ કાઇને એક સરખા આદરભાવ છે.
વિ. સં. ૨૦૧૨ના વર્ષમાં ૮ બાલસંન્યાસદીક્ષા પ્રતિબંધક વિધેય વિરાધ વિશેષાંક’ લગભગ ૧૬ ક્રમાના કલ્યાણે પ્રસિધ્ધ કર્યાં. જેને એક સરખી રીતે શ્રદ્ધાળુ સમાજે આવકાર આપ્યા. ચાલુ વર્ષોંમાં વધુ માન વિશેષાંક' કલ્યાણે પ્રગટ કર્યાં, જે ૨૩ ફરમા ઉપરના દળદાર અંક સર્વને એક સરખી રીતે ગમી ગયા, જેની લાકપ્રિયતા એ છે કે, આજે ૨૫૦૦ નકલા કાઢવા છતાં એક પણ નકલ સીલકમાં નથી, અને ચામેરથી તેની માંગ થઈ રહી છે.
તપ માહાત્મ્ય
જેમાં ૪૪ વમાનતપ અંગેના લેખો, તપના પ્રભાવ વિષેના અન્યાન્ય લેખા વર્ધમાનતપની આરાધના કરનાર પુણ્યવાન આત્માઓના ખાસ વિશેષાંક માટે તૈયાર કરેલા પ્રેરક પ્રસંગે અનેક વિશિષ્ટ ચિત્રો ૨૦૮ પેજના વિવિધરંગી શાહીમાં છપાયેલે આ વિશેષાંક વધુ માનતપના મહિમા વિષેના પ્રસિધ્ધ થયેલા સાહિત્યમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે.
આવા અનેક વિશેષાંકા, સમૃધ્ધ વિવિધ વિષયસ્પર્શી સાહિત્ય વર્ષ દરમ્યાન લગભગ ૯૦૦ ઉપરાંત પેજોમાં હોવા છતાં દ્વિરંગી પૂઠું, તીના ફાટાઓ, અને સચિત્ર વિશેષાંક છતાં કલ્યાણનું લવાજમ રૂા. પાંચ છે. જે સમાજના કોઇપણુ સાપ્તાહિક, પાક્ષિક કે માસિક કરતાં યે સસ્તું છે.
કલ્યાણે અત્યાર અગાઉ કથા-વાર્તા વિશેષાંક, તીથ વિશેષાંક એમ કુલ ચાર વિશેષાંકા તથા પર્યુષણ વિશેષાંક, દરવર્ષે આપ્યા છે. વમાન તપ વિશેષાંકની લોકપ્રિયતાથી આકર્ષાઇ, સમાજની માંગણીથી તેમાંના ચૂટીને તૈયાર કરેલા મનનીય લેખા, શ્રી ચંદ્ગકેવલીથી માંડી વર્તમાનના તપસ્વીઓના પ્રેરક જીવનપ્રસંગોથી પુસ્તક પ્રસિદ્ધ થઈ રહ્યું છે.
સમૃદ્ધ
OJA
*
સ