SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૫૦ : સમયની યાદ; પુરૂષા પધારતા હતા, એમના પવિત્ર અણુએથી માર એકેએક પત્થર પવિત્ર છે, ત્યાગ અને અનશનની એમની વાર્તામાં શરખતના હજાર−હજાર પ્યાલાએ કરતાંયે વધારે મીઠાસ હતી. આત્મમસ્તીભરી એમની તપશ્ચર્યાએ એટલી તેા ભવ્ય અને સુંદર હતી કે એની મહેાબ્બતની છાપ મારા હૈયામાંથી કાઇ કદી ભૂંસી શકે તેમ નથી. હું, આજે એવા મહાનુભાવે નથી રહ્યા, પણ એવા મહાનુભાવાની પવિત્ર ઝલક હજી નથી ગઇ. અનશન નથી રહ્યા પણ બાર બાર મહિના સુધી ચાલતા આકરા વરસીતાનાં સુંદર દસ્ય હજી પણ નજરે પડી રહ્યાં છે, તેય હજાર– હુન્નરની સંખ્યામાં ! મીઠા મીઠા ભાવમાં ! ચાલ્યેા આવ ! ત્હારા જેવા યાત્રાળુઓના સાદૃશ્ય વગર એક ક્ષણવાર પણ મને ચેન નથી. દેવાધિદેવના શ્રધ્ધાળુ ભકતા વિના મારા જીવનમાં જરાયે ઉમંગ. નથી, તમે યાત્રિકાએજ મારા દેહને ર'ગોની ભભકથી ભરી ખાગ ભાગ બનાવી દીધા છે, ધર્માત્માએના જીવનની મધુ સુગંધીથીજ મારૂ જીવન આટલું મ્હે’કી રહ્યું છે, યુગાદિનાથની જયની મીઠી મીઠી કલોલથીજ મારૂં હૈયું આટલું. પ્રવ્રુલ્લિત બની રહ્યું છે, સુપુત્રા ! તમને ભાળું છું તે મારી છાતી ગજ ગજ ઉંચી આવી રહી છે ! “ મારા લાલ ઝટ આવ !' “ હું આવું તો છું, પણ ઝટ કેવી રીતે આવું ? મારી પાસે તે કાંઇ મંત્ર કે વિધા થોડીજ છે, કે ઉડીને આવી શકુ? આ મેટર હતી 14 ઉપડી ગઇ'' મેં ગિરિરાજને નમન કરી કહ્યું. .. લેતુ “ પગપાળા આવ ! '' જાણે ગિરિરાજે મસ્તક ઉંચુ કરી જવાબ આપ્યા, “ પહેલાં તે બધા અહીં ચાલીનેજ આવતા. વાહનનું નામ સુધ્ધાં કે નહિ, એની શ્રધ્ધા અને ભક્તિ સ્હેજે ફલિત થતાં, પણ આ યુગના લેાકેા તો થોડા સુખની ચેષ્ટામાં લીન બની જવાથી હવે કાઇ ચાલીને આવતું જ નથી ! - ગિરિરાજે જરા ચાલીને આગળ ચલાવ્યું, એ તો ઠીક...પણ હવે આ લાકે તો અહીં આહારનિહાર બધુ જ કરે છે, ધણું સહન કરતા ખેઠો છું, પણ હવે આવી આશાતનાં તો મારાથી નહિ સહન ચાય, ભાઇ ! ’ ગિરિરાજ ઉડા વિચારમાં પડી ગયા. એ પછી કાંઇ પણ ખેલતા સંભળાયા નહિ. હૈયામાં દુ:ખ થવાથી અને લાગણીઓમાં છંદ પડવાથી જાણે એ મૌન બની એસી ગયા ! પણ પાંચમા આરાના જડ અને વક્ર લોકો એની આ દાદના ખ્યાલ કરશે ખરા ? મારા પ્રિય સાધર્મિક ધુઓને હું આ સ્થળેથી પગે લાગી–લાગીને કહું છું, કે તેઓ પોતાની આ સુ'વાળપને ભૂલી જાય. “ જ્યાં અસખ્ય ઉદ્ધારા, અસખ્ય પ્રતિમા અને અસંખ્ય ચૈત્યુ થયાં છે એવા પવિત્ર ગિરિરાજ ઉપરની આહાર–નિહારની અને એવી બીજી તમામ આશાતનાઓથી બચી જાય, કેવળ પેાતાની ખાતર અચી જાય, પણ એમને મારી આ દલીલ કે અંતરની ઝંખના ભરી આજીજી અસર કરશે ખરી? ગિરિરાજ ! અમને એક વખત માફ કર ! મે પગે ચાલીનેજ જવાના વિચાર કર્યો. હજી પાલીતાણા આઠથી દશ માઇલ દૂર હતું. ત્રણ કલાકના રન હતા. મારા ગામથી શ ંખેશ્વર તી અઠ્ઠાવીસ માઇલ દૂર છે, અમે મિત્રો દર ચૈત્ર માસની પૂર્ણિમા ઉપર હાંશભર્યાં ચાલીનેજ જઇએ છીએ, ત્યારે એકજ રાતમાં ત્યાં પહોંચી જએ છીએ ! રાત થાકી જાય પણ અમે થાક઼ીએજ નહિ ! સરખે સરખા મિત્રો હોવાથી મઝા પણ ખૂબ આવે. સુંદર મઝાની વાતો કરતા-કરતા ચાલ્યા જ એ, કયારેક ગીતોની રમઝટ લગાવીએ. પણ એ તે ખુન્નુમા અજવાળી રાત ! દૂધ જેવી શ્વેત મઝાની રાત ! અને અત્યારે ? અત્યારે તે આકાશના માંડવા સળગી ઉઠયા હતા. બાળીને ભસ્મશાત્ બનાવી દે એવે ગરમ ગરમ પર્વન ચોગરદમ ુકાઇ રહ્યો હતો. સૂર્ય મહારાજ પણ હઝાર હઝાર કિરણા પ્રસારી લાલચેાળ બની ભભૂકી રહ્યા હતા. અને છતાંય આલૂ વરસતા ભયંકર માં હુ પગપાળા આગળ વધ્યા; પણ ઘડી અધધડીમાંજ પરસેવામાં સ્નાન કરતા, રેખઝા નીતરતો બની ગયા. મુખ લાલ લાલ થઈ ગયું. છેવટ એક નાના વૃક્ષ પાસે ઉભો રહ્યો. વળી ચાલ્યે, અને વળી ઉભા રહ્યો!
SR No.539101
Book TitleKalyan 1952 05 Ank 03
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages46
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy